Ae Watan Song : સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિ ગીત એ વતન….નો જુઓ VIDEO અને Lyrics

ગુલઝાર અને અલ્લામા ઈકબાલ દ્વારા લખાયેલા એ વતન ગીતમાં અરિજિત સિંહનો પણ જાદુઈ અવાજ છે. આ ગીતચ ફિમેલ અને મેલ બન્નેમાં ગાવામાં આવ્યુ છે.

Ae Watan Song : સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિ ગીત એ વતન....નો જુઓ VIDEO અને Lyrics
Ae Watan Song Watch VIDEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 4:05 PM

15મી ઓગસ્ટ આજે સ્વતંત્રતા દિવસ પર અમે એ દેશભક્તિ ગીત લઈને આવ્યા છે જે 2018નુ હિટ ગીતમાનુ એક હતુ. રાઝી ફિલ્મનું આ ગીત એ વતન… ખુબ જ જબરદસ્ત ગીત છે. આ બોલિવૂડ ફિલ્મનું ગીત છે. સંગીતકાર શંકર એહસાન લોય અને સુનિધિ ચૌહાણે આ ગીત ગાયું છે. ગુલઝાર અને અલ્લામા ઈકબાલ દ્વારા લખાયેલા એ વતન ગીતમાં અરિજિત સિંહનો પણ જાદુઈ અવાજ છે. આ ગીતચ ફિમેલ અને મેલ બન્નેમાં ગાવામાં આવ્યુ છે.

રાઝી ફિલ્મમાં આલિયા ભટ્ટ, વિકી કૌશલ, અમૃતા ખાનવિલકર, રજિત કપૂર, શિશિર શર્મા, જયદીપ અહલાવત, અશ્વથ ભટ્ટ અને સોની રાઝદાનની ભૂમિકા છે. ડિરેક્ટર મેઘના ગુલઝાર. સહ-નિર્માતા પ્રીતિ શાહાની. નિર્માતા વિનીત જૈન, કરણ જોહર, હીરુ યશ જોહર અને અપૂર્વ મહેતા.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

Ae Watan Song Lyrics:

એ વતન, વતન મેરે, આબાદ રહે તું, એ વતન, વતન મેરે, આબાદ રહે તું, એ વતન, વતન મેરે, આબાદ રહે તુ.

મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તૂ મૈં જહાં રહૂન, જહાં મેં યાદ રહે તુ, એ વતન મેરે વતન એ વતન મેરે વતન.

તુ હી મેરી મંઝીલ હૈ, પહેચાન તુઝી સે તુ હી મેરી મંઝીલ હૈ, પહેચાન તુઝી સે, પહુંચુ મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તુ પહુંચુ મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તુ

એ વતન, વતન મેરે, આબાદ રહે તુ મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તુ એ વતન મેરે વતન એ વતન મેરે વતન

તુઝપે કોઈ ગમ કી આંચ આને નહિ દૂન તુઝપે કોઈ ગમ કી આંચ આને નહીં દૂં, કુરબાન મેરી જાન તુઝપે શાદ રહે તુ કુર્બાન મેરી જાન તુઝપે શાદ રહે તુ.

એ વતન, વતન મેરે, આબાદ રહે તુ મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તૂ એ વતન આયે વતન મેરે વતન મેરે વતન, આયે વતન આયે વતન મેરે વતન મેરે વતન,

મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તૂ મૈં જહાં રાહું, જહાં મેં યાદ રહે તુ આયે વતન મેરે વતન આયે વતન મેરે વતન.

તુ હી મેરી મંઝીલ હૈ, પહેચાન તુઝી સે (તુ હી મેરી મંઝીલ હૈ, પહેચાન તુઝી સે), પહુંચુ મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તુ પહુંચુ મેં જહાં ભી મેરી બુનિયાદ રહે તુ.

એ વતન, વતન મેરે, આબાદ રહે તુ મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તુ એ વતન મેરે વતન (એ વતન મેરે વતન). તુઝપે કોઈ ગમ કી આંચ આને નહિ દૂન (તુઝપે કોઈ ગમ કી આંચ આને નહીં દૂં), કુરબાન મેરી જાન તુઝપે શાદ રહે તુ (કુર્બાન મેરી જાન તુઝપે શાદ રહે તુ).

એ વતન, વતન મેરે, આબાદ રહે તુ મૈં જહાં રાહૂં, જહાં મેં યાદ રહે તુ એ વતન મેરે વતન આયે વતન (આયે વતન) મેરે વતન (મેરે વતન), આયે વતન (આયે વતન) મેરે વતન (માત્ર વતન). આબાદ રહે તુ… આબાદ રહે તુ…

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">