AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urfi Javed Video: ઉર્ફીને બેકલેસ ડ્રેસમાં જોઈને મૌલાનાએ પણ લીધી સેલ્ફી

ઉર્ફી જાવેદ (Urfi Javed)ને તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર પાપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન એક મૌલાના પણ ઉર્ફી સાથે સેલ્ફી લેતા ક્લિક થયો હતો

Urfi Javed Video: ઉર્ફીને બેકલેસ ડ્રેસમાં જોઈને મૌલાનાએ પણ લીધી સેલ્ફી
ઉર્ફીને બેકલેસ ડ્રેસમાં જોઈને મૌલાનાએ પણ લીધી સેલ્ફીImage Credit source: e24bollywood.com
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 6:40 PM
Share

Urfi Javed Video: ઉર્ફી જાવેદ (Urfi Javed) તેની અસામાન્ય ફેશન સેન્સથી દરરોજ ચર્ચામાં રહે છે. હવે અભિનેત્રીનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઉર્ફી મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર જોવા મળી હતી. હંમેશની જેમ આ સમય દરમિયાન પણ બધાની નજર ઉર્ફી જાવેદના લુક પર ટકેલી હતી. જો કે આ દરમિયાન અભિનેત્રી સુંદર સાડીમાં જોવા મળી હતી, પરંતુ તેણે તેના બ્લાઉઝ ચાહકોને નજરે ચડ્યું હતુ.

ઉર્ફીને જોઈને લોકો પાગલ થયા

ઉર્ફીને બેકલેસ સ્ટાઈલમાં જોઈને, તેને જોવા માટે પાપારાઝીઓની ભીડ એકઠી થઈ ગઈ અને ત્યાં હાજર લોકોએ પણ ઉર્ફીને પોતાના કેમેરામાં કેદ કરવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, કેટલાક લોકો ઉર્ફી સાથે તેમની તસવીરો ક્લિક કરવા માટે પણ તેમની પાસે પહોંચ્યા. આ યાદીમાં એક મૌલાના પણ સામેલ છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વ્યુ મળ્યા છે.

મૌલાના સેલ્ફી લેવા લાગ્યા

ઉર્ફી પ્રથમ વખત પાપારાઝી માટે પોઝ આપતી જોવા મળી હતી. આ પછી એક મૌલાના ઉર્ફીમાં આવ્યા અને સેલ્ફી લેવા લાગ્યા. આ દરમિયાન ઉર્ફીએ પણ ખૂબ જ શાલીનતા સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. હવે ઉર્ફી અને મૌલાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ મૌલાના વિશે ઘણી ટિપ્પણીઓ કરી રહ્યા છે કે મૌલાના આ સેલ્ફીનું કરશે શું

આ સાથે ઉર્ફી જાવેદના લૂકની પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. અભિનેત્રીએ બ્લુ કલરની સાડીમાં લોકોનું દિલ જીતી લીધું છે. ઉપરાંત, આ ફૂલ પ્રિન્ટ સાડીમાં ઉર્ફી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સમય દરમિયાન, અભિનેત્રીએ બેકલેસ બ્લાઉઝ પહેર્યું હતુ

ઉર્ફી જાવેદની ફેશન સેન્સ

તમને જણાવી દઈએ કે ઉર્ફી જાવેદ પોતાની ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયા પર એક અલગ જ સેન્સેશન બની ગઈ છે. અભિનેત્રીની દરેક તસવીર અને વીડિયોની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે અને જેવી જ ઉર્ફી તેના લેટેસ્ટ લુકને ચાહકો સાથે શેયર કરે છે, તે મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

Follow Us
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
બનાસકાંઠાના અને વાવ થરાદના CNG પંપ આવતીકાલથી (19 Aug.) બંધ રહેશે
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
વડોદરા ખાડારાજ: મેયર ગીતા મકવાણાએ અધિકારીઓ પર ફોડ્યુ ઠીકરું
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગીરનારમાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે લીધો મોટો નિર્ણય
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
ગરમાગરમ પરોઠા પીરસવા આવ્યો 'વેટર 2.0', વીડિયો થયો 'Viral'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
CNG ના ભાવમાં ₹3 નો વધારો! વાહનચાલકો અને મુસાફરો પર 'સીધી અસર'
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી
g clip-path="url(#clip0_868_265)">