83 Twitter Review : રણવીર સિંહની 83 એ જીત્યુ ફેન્સનું દિલ, સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે વખાણ

રણવીર સિંહની ફિલ્મ 83 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રણવીરની સાથે દીપિકા પાદુકોણ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી છે.

83 Twitter Review : રણવીર સિંહની 83 એ જીત્યુ ફેન્સનું દિલ, સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે વખાણ
Film 83 is being praised on social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2021 | 3:48 PM

કબીર ખાનની (Kabir Khan) મોસ્ટ અવેટેડ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 83 થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મ ફરી એકવાર 1983માં જીતેલા વર્લ્ડ કપની ક્ષણોને યાદ કરાવવા જઈ રહી છે. આ ટીમનું નેતૃત્વ કપિલ દેવે કર્યું હતું. આ ફિલ્મમાં રણવીર સિંહે (Ranveer Singh) કપિલ દેવનો (Kapil Dec) રોલ કર્યો હતો. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે દીપિકા પાદુકોણ પણ મહત્વના રોલમાં જોવા મળી છે. તે કપિલ દેવની પત્ની રોમી દેવના પાત્રમાં જોવા મળી છે.

આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ કરીને પોતાના રિવ્યુ આપી રહ્યા છે. રણવીર સિંહની 83એ સેલેબ્સની સાથે ચાહકોનું પણ દિલ જીતી લીધું છે. આ ફિલ્મના દરેક પાત્રની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ચાલો તમને જણાવીએ ફિલ્મ જોયા પછી ચાહકો શું કહી રહ્યા છે? એક પ્રશંસકે હાર્ડી સંધુના વખાણ કર્યા અને લખ્યું- 83માં હાર્ડી સંધુ છવાઇ ગયા છે. આ તેની પ્રથમ હિન્દી ફિલ્મ છે. તેણે ખૂબ જ સારો અભિનય કર્યો છે અને દર્શકોને પ્રભાવિત કર્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જ્યારે અન્ય યુઝરે લખ્યું – 83 એક માસ્ટર પીસ છે. આ શ્રેષ્ઠ સ્પોર્ટ્સ બાયોપિક છે. આ ફિલ્મ બધી ખુશીઓ અને ભાવુક ક્ષણ લઈને આવી છે. તેને જોવાનું ચૂકશો નહીં. કપિલ દેવ તરીકે રણવીર સિંહ લાજવાબ છે. કબીર ખાનનું શાનદાર ડાયરેક્શન.

એક યુઝરે લખ્યું- હું લાઈવ ટ્વીટ કરી શકતો નથી કારણ કે આ ફિલ્મ ખૂબ જ આકર્ષક છે અને હું આ ફિલ્મની એક પણ ફ્રેમ ચૂકવા માંગતો નથી. રણવીર સિંહનું શાનદાર પ્રદર્શન.

એક યુઝરે લખ્યું- હું 83 ફિલ્મની રાહ જોઈ રહ્યો હતો. બધાએ અદ્ભુત કામ કર્યું. મને ખરેખર હાર્ડી ગમ્યો. તમને જણાવી દઈએ કે ફિલ્મ 83માં તાહિર રાજ ભસીન, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, હાર્ડી સંધુ, એમી વિર્ક, સાહિલ ખટ્ટર, ધૈર્ય કારવા અને પંકજ ત્રિપાઠી મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા છે.

આ ફિલ્મ તેની થિયેટર રિલીઝ પહેલા રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી હતી. જ્યાં આ ફિલ્મને દર્શકો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ પ્રીમિયરની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ પણ વાંચો –

Ahmedabad : મેમદપૂરા ક્રોસિંગ બ્રિજ તૂટવાનો કેસ, શહેરી વિકાસ સચિવની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચનાની CMની જાહેરાત

આ પણ વાંચો –

Surat: શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવાઇ, સાંસદ દર્શના જરદોશ અને પાટીલે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">