Grammy Awards 2022 : ગ્રેમી એવોર્ડ્સમાં આ દિગ્ગજ સંગીતકારોએ બાજી મારી, જાણો સંપૂર્ણ વિનર લિસ્ટ

Grammy Awards 2022 Winners List : અગાઉ આ એવોર્ડ સમારોહ 31 જાન્યુઆરીએ યોજાવાનો હતો, પરંતુ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. 64મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં વિશ્વભરના તમામ દિગ્ગજ સંગીતકારો હાજર રહ્યા હતા.

Grammy Awards 2022 : ગ્રેમી એવોર્ડ્સમાં આ દિગ્ગજ સંગીતકારોએ બાજી મારી, જાણો સંપૂર્ણ વિનર લિસ્ટ
Grammys Awards 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 04, 2022 | 10:10 AM

Grammys 2022 Winners List: ઓસ્કાર એવોર્ડ્સ બાદ હવે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનો (Music Industry) સૌથી મોટો એવોર્ડ ગ્રેમી એવોર્ડ્સ, USA ના લાસ વેગાસમાં MGM ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે યોજાયો છે. અગાઉ આ એવોર્ડ સમારોહ 31 જાન્યુઆરીએ યોજાવાનો હતો, પરંતુ કોરોના વાયરસના (Corona Virus) ઓમિક્રોન વેરિઅન્ટના કારણે સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો. 64મા વાર્ષિક ગ્રેમી એવોર્ડ્સમાં (Grammys Awards) વિશ્વભરના તમામ દિગ્ગજ સંગીતકારો હાજર રહ્યા હતા. આ વખતના ગ્રેમી એવોર્ડ્સમાં પણ ઘણા દિગ્ગજો સંગીતકારોને આ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. એલિવિયા રોડ્રિગોને બેસ્ટ ન્યુ આર્ટિસ્ટનો એવોર્ડ મળ્યો. જ્યારે, લેડી ગાગાને બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.ત્યારે જાણો વિનર લિસ્ટ :

બેસ્ટ સોંગ(Song of the Year) – “લીવ ધ ડોર ઓપન,” બ્રાન્ડોન એન્ડરસન, ક્રિસ્ટોફર બ્રોડી બ્રાઉન, ડર્ન્સ્ટ એમિલ II અને બ્રુનો માર્સ, ગીતકાર (સિલ્ક સોનિક)

બેસ્ટ ન્યુ આર્ટિસ્ટ(Best New Artist – ઓલિવિયા રોડ્રિગો (Olivia Rodrigo)

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

બેસ્ટ પૉપ સોલો પર્ફોર્મન્સ (Best Pop Solo Performance) – “ડ્રાઇવિંગ લાઇસન્સ” ઓલિવિયા રોડ્રિગો( Olivia Rodrigo)

બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમ(Best Traditional Pop Vocal Album) – ‘લવ ફોર સેલ’ ટોની બેનેટન અને લેડી ગાગા

બેસ્ટ પોપ વોકલ આલ્બમ (Best Pop Vocal Album)- સોર, ઓલિવિયા રોડ્રિગો(Sour, Olivia Rodrigo)

બેસ્ટ ડાન્સ/ઈલેક્ટ્રોનિક રેકોર્ડિંગ(Best Dance/Electronic Recording) – એલાઈવ, રુફસ ડુ સોલ(Alive, Rüfüs Du Sol)

બેસ્ટ ડાન્સ/ઈલેક્ટ્રોનિક મ્યુઝિક આલ્બમ( Best Alternative Music Album) – સબકોન્શયસ્લી, બ્લેક કોફી(Subconsciously, Black Coffee)

બેસ્ટ વૈકલ્પિક સંગીત આલ્બમ – “ડેડીઝ હોમ,” સેન્ટ વિન્સેન્ટ (Daddy’s Home, St. Vincent)

ઓસ્કર એવોર્ડ્સ

આ પહેલા 27 માર્ચે લોસ એન્જલસમાં ‘ઓસ્કર એવોર્ડ્સ’ (Oscars 2022)નુ આયોજન કરવામા આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે, આ 94મો ઓસ્કર એવોર્ડ (94th Academy Awards) યુએસએના લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ એવોર્ડ શો માટે પ્રખ્યાત હોલીવુડ કલાકારો તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રી (Film industry)ની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતુ.જેમાં લેડી ગાગાએ ઓસ્કાર ઈવેન્ટનો ફાઈનલ એવોર્ડ આપ્યો હતો. આ વર્ષે બેસ્ટ પિક્ચરની કેટેગરીમાં CODA એ એવોર્ડ જીત્યો.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Mumbai : આરબ મંત્રી સાથે બોલિવૂડ સુપર સ્ટાર્સ કરી મુલાકાત, UAEમાં ફિલ્મો માટે મળશે સબસિડી ?

g clip-path="url(#clip0_868_265)">