West bengal assembly election 2021: યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળમાં સભા સંબોધિત કરશે

પશ્ચિમ બંગાળમાં રાજનિતિક ગરમીના માપદંડો બદલાવાના છે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત પર જશે અને માલદામાં ચૂંટણી સંબધિત રેલી કરશે.

West bengal assembly election 2021: યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળમાં સભા સંબોધિત કરશે
CM Yogi Adityanath (File Image)
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Mar 02, 2021 | 11:42 AM

West bengal assembly election 2021: પશ્ચિમ બંગાળમાં રાજનિતિક ગરમીના માપદંડો બદલાવાના છે. યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત પર જશે અને માલદામાં ચૂંટણી સંબધિત રેલી કરશે. માલદા મુસ્લિમ બહુમતીવાળો વિસ્તાર છે. ચૂંટણીની તારીખોની ઘોષણા બાદ પશ્ચિમ બંગાળમાં ભાજપની સૌથી મોટી ચૂંટણી રેલી છે. ભાજપે પશ્ચિમ બંગાળને લઈ પોતાની આક્રમક રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે.

માલદામાં આજે બપોરે 2 વાગ્યે યોગી આદિત્યનાથની રેલી થશે. સીએમ ભાજપની પરિવર્તન યાત્રા સાથે રોડ શો પણ કરશે. આપને જણાવી દઈએ કે માલદા જિલ્લામાં વિધાનસભાની 12 સીટ છે. અહીં લગભગ 50% મુસ્લિમ મતદારો છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપનો પ્લાન માલદામાં યોગીને ઉતારીને હિંદુ મતોને પોતાની તરફ વાળવાનો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

બંગાળમાં પહેલી વખત ભગવો ફરકાવવા માટે ભાજપે કમર કસી લીધી છે. આજે યોગી આદિત્યનાથ માલદા જઇ રહ્યા છે તો રવિવારે પીએમ કોલકાતામાં મોટી રેલી કરશે. 7 માર્ચે પીએમ કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં મોટી રેલી કરશે. ભાજપ આ રેલી દ્વારા સંપૂર્ણ રાજ્યમાં પોતાનો સંદેશ પહોંચાડવા ઈચ્છી રહી છે.

ભાજપના નેતા અને કાર્યકર્તા રેલીને સુપરહિટ બનાવવાના કામમાં લાગેલા છે. ભાજપનો ટાર્ગેટ બ્રિગેડ ગ્રાઉન્ડમાં 10 લાખ લોકોને લાવવાનો છે. ભાજપ આ રેલીને સફળ બનાવવા માટે ડોર ટૂ ડોર કેમ્પેઈન ચલાવી રહી છે. આપને જણાવી દઈએ કે બંગાળમાં જાણીતુ છે કે જેનું બ્રિગેડ ગ્રાઉન્ડ એમનું જ બંગાળ

આ પણ વાંચો: સરકારનો મોટો નિર્ણય, હવે યાત્રીઓને ટ્રેનમાં ખોરાક મળશે નહીં, મોબાઇલ કેટરિંગના તમામ કરાર રદ કરાશે

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">