રાજકોટ : સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવા અંગે આપ્યું મોટું નિવેદન

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરવેમાં બે વાત આવે છે, જે જગ્યાએ બેઠો છું એ સારી છે અને બીજી વાત કે રાજકારણમાં જાવ. દરેક ગામમાં ખોડલધામની સમિતિ છે અને ત્યાં સરવે ચાલી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 5:40 PM

આજે નરેશ પટેલ (Naresh Patel) સાંજે રાજકોટમાં (Rajkot)સરદાર પટેલ ભવન ખાતે પત્રકાર પરિષદ યોજી હતી, ખોડલધામના(Khodaldham) ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં (Politics) જોડાશે કે નહીં એવા સવાલો લોકોમાં ચર્ચામાં છે. ત્યારે સવાલોનો જવાબ આજે નરેશ પટેલ દ્વારા આપવામાં આવ્યા છે. પત્રકાર પરિષદમાં નરેશ પટેલે જણાવ્યું કે હુ રાજકારણમાં જોડાવાનો છું, આ માટે મને થોડો સમય આપો. હજુ મને તમે થોડો સાથ સહકાર આપો. અને, હું ટુંક જ સમયમાં રાજકારણમાં જોડાવા અંગે જાહેરાત કરીશ. તેમણે આ સાથે ઉમેર્યું કે સરવે સમિતિ ગુજરાતભરમાં હાલ સરવે કરી રહી છે. સરવે સમિતિ જણાવશે,

એક અભિપ્રાયમાં યુવાનો એવું કહે છે કે ખોડલધામમાં ચેરમેનપદે રાજીનામું આપે એ પરવડે નહીં. હજુ દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે. મેં કહ્યું હતું પણ અનેક ગામમાં સરવે બાકી છે. સરવેમાં રાજકારણમાં પ્રવેશ કરું તો ખોડલધામમાંથી રાજીનામું આપશો એવો સવાલ યુવાનો કરી રહ્યા છે. હજુ મને તમે સાથસહકાર આપો. મને હજી થોડો સમય આપો, હજુ દરેક જિલ્લામાં પ્રવાસ ચાલુ છે, કાલથી ફરી હું પ્રવાસે જઇશ.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, સરવેમાં બે વાત આવે છે, જે જગ્યાએ બેઠો છું એ સારી છે અને બીજી વાત કે રાજકારણમાં જાવ. દરેક ગામમાં ખોડલધામની સમિતિ છે અને ત્યાં સરવે ચાલી રહ્યો છે. ત્રણ પાર્ટીના નેતા મારા સંપર્કમાં છે, સેવા કરવા રાજકારણમાં જોડાવું અમુક અંશે જરૂરી છે. રાજકારણમાં જોડાઇશ તો ખોડલધામમાં ચેરમેન પદેથી રાજીનામું આપી દઇશ.

આ પણ વાંચો : Kutch: ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું, બપોરે 12 થી 4 સુધી લોકોને બિનજરૂરી બહાર નહિ નીકળવા હવામાન વિભાગની અપીલ

આ પણ વાંચોઃ Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">