અમદાવાદ એરપોર્ટ પર સતત હવાઈ સેવાઓ પ્રભાવિત... ગઈકાલથી આજે સવારે 7 સુધી અનેક ફલાઈટ અસરગ્રસ્ત થઈ... કુલ 23 ફલાઈટ રદ થઈ... જ્યારે 53 ફલાઈટ મોડી પડી...એરપોર્ટ પર ઈન્ડિગોના કર્મચારીઓ સાથે મુસાફરોની ઉગ્ર બોલાચાલી જોવા મળી...ઈન્ડિગોના કર્મચારીઓએ યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ કર્યો...