રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ રેપો રેટમાં ફરી ઘટાડો કર્યો.. રેપો રેટમાં 0.25 બેઝિઝ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરી.. આ સાથે રેપો રેટ ઘટીને 5.25 ટકાએ પહોંચ્યો.. તેનાથી સૌથી મોટો ફાયદો લોનધારકોને થશે..