AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ભાજપની રિપીટ થિયરીમાં આટલા ઉમેદવારો ‘નો રિપીટ’, જાણો કયા મોટા માથાંને કરવામાં આવ્યા બાકાત

ભાજપ (BJP) દ્વારા કેટલાક જૂના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમને ટિકિટ નથી ફાળવવામાં આવી તેવા મોટા માથામાં  સૌરભ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, બ્રિજેશ મેરજા સહિતના મોટા માથાંનો  સમાવેશ થાય છે.

Gujarat Election 2022:  ભાજપની રિપીટ થિયરીમાં આટલા ઉમેદવારો 'નો રિપીટ', જાણો કયા મોટા માથાંને કરવામાં આવ્યા બાકાત
Gujarat Election 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 1:33 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોની ચાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીના ઉમેદવારોના નામ જોતા જ સમજાઈ ગયું છે કે ભાજપ  આ ચૂંટણીમાં જૂના ઉમેદવારને  જ રીપીટ કર્યા છે તો  કેટલાક સ્થાન પર નવા અને ટૂંકાગાળમાં લોકપ્રિય બનેલા ચહેરાને સ્થાન આપી દેવામાં આવ્યું છે.   તો કેટલાક  ઉમેદવારો એવા છે જેને ફરીથી સ્થાન આપવામાં આવ્યું નથી.  નવા જાહેર કરવામાં આવેલા  ઉમેદવારો એવા છે જે  જાતિગત સમીકરણોના આધારે ભાજપને બેઠકો જીતાડવામાં મદદ કરી શકે છે.  ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે  કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા આ  નામ પસંદ કરવામાં આવ્યા હતા. 182 માંથી 160 બેઠકની યાદી જાહેર કરી છે જેમાં 14 મહિલાઓ તેમજ  13 એસસી 24એસટી ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.  તો  38 બેઠકો પર પરિવર્તન કરવામાં આવ્યું છે જેમાં  4 ડોકટર ઉમેદવાર છે અને 4 પીએચડી ઉમેદવાર છે.

ભાજપ દ્વારા કેટલાક જૂના ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમને ટિકિટ નથી ફાળવવામાં આવી તેવા મોટા માથામાં  સૌરભ પટેલ, રાજેન્દ્ર ત્રિવેદી, બ્રિજેશ મેરજા સહિતના મોટા માથાંનો  સમાવેશ થાય છે.

  • રાજકોટ પૂર્વથી અરવિંદ રૈયાણી
  • વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ
  • વડોદરાની રાવપુરા બેઠક પરથી રાજેન્દ્ર ત્રિવેદી
  • રાજકોટ દક્ષિણની  બેઠક પરથી  ગોવિંદ પટેલ
  • વેજલપુરમાંથી  કિશોર ચૌહાણ
  • મોરબીમાંથી બ્રિજેશ મેરજા
  • મહુવામાંથી  આર.સી. મકવાણા
  • અંજારથી વાસણભાઈ આહિર
  • ભુજમાંથી નીમાબેન આચાર્ય
  • બેચરાજીમાંથી રજની પટેલ
  • વિરમગામ ડો. તેજશ્રી બહેન પટેલ
  • એલિસબ્રિજ રાકેશ પટેલ
  • નારણપુરા કૌશિક પટેલ
  • ઠક્કરબાપા નગર વલ્લભ કાકડિયા
  • નરોડા બલરામ થાવાણી
  • દરિયાપુરમાંથી  ભરત બારોટ
  • સાબરમતીમાંથી અરવિંદ કુમાર પટેલ
  • ધોળકામાંથી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમા
  • ધ્રાંગધ્રા જેરામભાઈ સોનાગરા
  • જામનગર ઉત્તર ધર્મેન્દ્રસિંહ જાડેજા
  • તાલાલાનાના ગોવિંદ પરમાર
  • મહુવામાં આર.સી.મકવાણા
  • અકોટા બેઠક પરથી સીમા મોહીલે

રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
આ રાશિના જાતકોને સાસરિયાઓ તરફથી આર્થિક લાભ મળવાની શક્યતા, જુઓ Video
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
ગુજરાતના આ જિલ્લામાં ગર્ભવતી બનેલી કિશોરીઓના આંકડા જાણી ચોંકી જશો
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
અમદાવાદનાં સુભાષ બ્રિજની હાલની સ્થિતિએ ફરી ચર્ચા ગરમાવી
g clip-path="url(#clip0_868_265)">