Gujarat Election 2022: મતદાનના એક દિવસ પૂર્વે સાંસદ મનસુખ વસાવા સોશિયલ મીડિયાની પોસ્ટના કારણે આવ્યા ચર્ચામાં

મનસુખ વસાવાના (Mansukh vasava) વાયરલ વીડિયો બાદ આંતરિક ખટરાગ સપાટી પર આવ્યો હતો અને રાજ્ય કક્ષાએથી ડેમેજ કંટ્રોલ બાદ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હોવાનું અનુમાન હાલના તબક્કે લાગી રહ્યું છે .

Gujarat Election 2022: મતદાનના એક દિવસ પૂર્વે સાંસદ મનસુખ વસાવા સોશિયલ મીડિયાની પોસ્ટના કારણે આવ્યા ચર્ચામાં
MP Mansukh vasava
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 30, 2022 | 10:29 AM

ભરૂચના સાંસદ મનસુખ વસાવા મતદાનના એક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટને લઈ ચર્ચામાં આવ્યા છે. ભરૂચના  સાંસદ મનસુખ વસાવા સાથે ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા સાથે મનદુઃખ ન હોવાની વસાવાએ પોસ્ટ મૂકી છે. ઉલ્લેખનીય છે  કે મનસુખ વસાવાના વાયરલ વીડિયો બાદ આંતરિક ખટરાગ સપાટી પર આવ્યો હતો અને રાજ્ય કક્ષાએથી ડેમેજ કંટ્રોલ બાદ સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હોવાનું અનુમાન હાલના તબક્કે લાગી રહ્યું છે .

મનસુખ વસાવાએ  તેમના ટ્વિટર પર પોસ્ટ કરી હતી કે  તેમને કોઈની સાથે વિવાદ  નથી અને  બધા ચૂંટણીના કામમાં જોડાઈ જાય.

B12નો ડબલ ડોઝ! આ રીતે બાજરીના ચીલા ખાવાથી વધશે વિટામિન B12
શિયાળામાં મળતી ચીલની ભાજી ખાવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-12-2024
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
Basi Roti Benefits: સવારના નાસ્તામાં વાસી રોટલી ખાવાના છે ચોંકાવનારા ફાયદા, જાણો
ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો

ગુજરાત ચૂંટણી 2022: થોડા દિવસ અગાઉ મનસુખ વસાવા છોટુ વસાવાની પ્રશંસા કરીને આવ્યા હતા ચર્ચામાં

ચૂંટણી  પહેલા જ સાંસદ મનસુખ વસાવાએ  ભરૂચની  ઝઘડિયા બેઠક પરથી  અપક્ષ ઉમેદવારી નોંધાવનારા છોટુ વસાવાની  પ્રશંસા કરતા કહ્ું હતું કે છોટુ વસાવા  અદિવાસીઓ માટે  ઉત્તમ કામ કરી રહ્યા છે સાંસદ મનસુખ વસાવાની  આ પ્રકારની પ્રશંસાને કારણે પણ સ્થાનિક રાજકારણમાં તેઓ ચર્ચાનો વિષય બન્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">