AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

National Science Day 2022: જાણો-ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ

આ દિવસે 1928માં ભારતીય ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રામને સ્પેક્ટ્રોસ્કોપીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ શોધ કરી હતી. જે પાછળથી તેમના નામ પર રાખવામાં આવી હતી-રામન અસર. તેમના કાર્ય માટે સી.વી. રામનને (C.V. Raman) 1930માં ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર આપવામાં (Nobel Prize in Physics) આવ્યો હતો.

National Science Day 2022: જાણો-ઇતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ
national science day 2022 history significance and this years theme(TheFamousPeople)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 10:54 AM
Share

National Science Day 2022: દેશના વિકાસમાં વૈજ્ઞાનિકોના યોગદાનને ચિહ્નિત કરવા અને ઓળખવા માટે દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે 1928માં ભારતીય ભૌતિકશાસ્ત્રી ચંદ્રશેખર વેંકટ રામને સ્પેક્ટ્રોસ્કોપીના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ શોધ કરી હતી. જે પાછળથી તેમના નામ પર રાખવામાં આવી હતી-રામન અસર (The Raman Effect). તેમના કાર્ય માટે સી.વી. રામનને (C.V. Raman) 1930માં ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર (Nobel Prize in Physics) એનાયત કરવામાં આવ્યો હતો.

National Science Day: ઈતિહાસ

નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) 1986માં ભારત સરકારને 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કરવા જણાવ્યું હતું. સરકારે સ્વીકાર કર્યો અને દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે જાહેર કર્યો. પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી, 1987ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

National Science Day: મહત્ત્વ

વિજ્ઞાનના મહત્વ અંગે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ જાહેર ભાષણો, રેડિયો, ટીવી, વિજ્ઞાન મૂવીઝ, થીમ્સ અને વિભાવનાઓ પર વિજ્ઞાન પ્રદર્શનો, ચર્ચાઓ, પ્રશ્નોત્તરી સ્પર્ધાઓ, પ્રવચનો અને વિજ્ઞાન મોડેલ પ્રદર્શનોનું આયોજન કરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરે છે.

National Science Day 2022: થીમ

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2022ની થીમ ‘સસ્ટેનેબલ ફ્યુચર માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં સંકલિત અભિગમ’ (Integrated Approach in Science and Technology for Sustainable Future) છે.

આ પણ વાંચો: Teacher’s Day 2021 : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનાં પ્રેરણાદાયક વિચારો દરેક પેઢીને પ્રભાવિત કરે છે

આ પણ વાંચો: ધોરણ-10 માં ગણિત બેઝિક રાખનાર વિદ્યાર્થી માટે ખુશખબર, વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપમાં મેળવી શકશે પ્રવેશ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">