JEE Advanced 2021 : JEE એડવાન્સ પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થશે, જાણો તમામ વિગત

JEE એડવાન્સ્ડ 2021 માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આ સરળ સ્ટેપથી કરી શકશો રજીસ્ટ્રેશન.

JEE Advanced 2021 : JEE એડવાન્સ પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ થશે, જાણો તમામ વિગત
Jee advanced 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 10:19 AM

JEE Advanced 2021 : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) ખડગપુર 11 સપ્ટેમ્બરથી JEE એડવાન્સ 2021 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરશે. જે ઉમેદવારોએ JEE મેઇન પરીક્ષા પાસ કરી છે અને ટોચના 2.5 લાખમાં સામેલ છે તેઓ આ પરીક્ષા માટે નોંધણી કરાવી શકશે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર શરૂ થશે.

બે શિફ્ટમાં પેપર લેવામાં આવશે

IIT JEE પરીક્ષા (JEE Advanced 2021) માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર, 2021 છે. ઉપરાંત ઉમેદવારો 17 સપ્ટેમ્બર, 2021 સુધીમાં અરજી ફી જમા કરાવી શકશે. ઉમેદવારો માટે એડમિટ કાર્ડ (Admit Card) 25 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. JEE એડવાન્સ પરીક્ષા 3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ લેવામાં આવશે. પરીક્ષા મુખ્યત્વે બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ શિફ્ટ પેપર I માટે હશે જેનો સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે. જ્યારે બીજી શિફ્ટમાં પેપર II બપોરે 2.30 થી 5.30 દરમિયાન લેવામાં આવશે.

મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો
ટીમ ઈન્ડિયાને જર્સી પહેરવા માટે કેટલા રૂપિયા મળે છે?
Kumbh Mela Rituals : મહાકુંભ દરમિયાન ગંગામાં સ્નાન કર્યા પછી પણ નથી ધોવાતા આવા પાપ!

JEE એડવાન્સ 2021નું શેડ્યૂલ

1. રજીસ્ટ્રેશન પ્રક્રિયાની શરૂઆત – 11 સપ્ટેમ્બર, 2021 2. રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ – 16 સપ્ટેમ્બર, 2021 3. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની તારીખ – 25 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2021 4. JEE એડવાન્સ પરીક્ષા – 3 ઓક્ટોબર, 2021 5. પ્રોવિઝનલ આન્સર કી ઓનલાઇન જાહેર થશે – 10 ઓક્ટોબર, 2021 6. 10 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર, 2021 સુધી ઉમેદવારો તરફથી પ્રોવિઝનલ આન્સર કી પર પ્રતિક્રિયાઓ આપી શકશે. 7. JEE એડવાન્સ્ડ 2021 પરિણામની જાહેરાત – 15 ઓક્ટોબર, 2021 8. આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ માટે ઓનલાઈન નોંધણી – 15 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર, 2021 9. આર્કિટેક્ચર એપ્ટિટ્યુડ ટેસ્ટ (AAT) – 18 ઓક્ટોબર, 2021 10. AAT પરિણામની જાહેરાત – 22 ઓક્ટોબર, 2021 11. સીટ ફાળવણી પ્રક્રિયાની સંભવિત શરૂઆત – 16 ઓક્ટોબર, 2021

JEE એડવાન્સ્ડ 2021 માટે આ સરળ સ્ટેપથી કરો રજીસ્ટ્રેશન

Step 1: સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઇટ jeeadv.ac.in પર જાઓ. Step 2: વેબસાઇટ પર આપેલ Application Form લિંક પર ક્લિક કરો. Step 3: હવે New Registration લિંક પર ક્લિક કરો. Step 4: તમારું નામ, પિતાનું નામ, મોબાઇલ, ઇમેઇલ અને અન્ય માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરો. Step 5: હવે લોગ ઈન કરો અને તમારું અરજી ફોર્મ ભરો તેમજ ફોટો અને સહી અપલોડ કરો. Step 6: અરજી ફી સબમિટ કરો. Step 7: બધી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજીની પ્રિન્ટ કાઢી લો.

આ પણ વાંચો: TCS Recruitment 2021: દેશની સૌથી મોટી IT કંપની મહિલાઓને આપી રહી છે પગભર બનવાની તક , જાણો વિગતવાર

આ પણ વાંચો:  Railway Jobs: પરીક્ષા વગર રેલ્વેમાં મળશે નોકરી! 10 પાસ ઉમેદવારો જાણી લો ભરતીની વિગતો

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા,બીજી ટ્રેન સાથે અથડાયા
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા,બીજી ટ્રેન સાથે અથડાયા
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
ખેડામાં રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા સર્જાયો અકસ્માત, માતા-પુત્રનું મોત
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">