ICAI CA Exam: ફાઇનલ અને ઇન્ટરમિડિયેટ પરીક્ષાઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન વિંડો ખોલી, આ રીતે કરો એપ્લાઈ

ICAI CA ની વિવિધ પરીક્ષાઓ માટે રજીસ્ટ્રેશન વિંંડો ફરી એકવાર ખોલવામાં આવી છે. 4 મે થી 6 મે સુધી રહેશે ચાલુ.

ICAI CA Exam: ફાઇનલ અને ઇન્ટરમિડિયેટ પરીક્ષાઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન વિંડો ખોલી, આ રીતે કરો એપ્લાઈ
The Institute of Chartered Accountants of India- ICAI
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: May 04, 2021 | 3:13 PM

ICAI CA Exam Application Window Reopens: ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (The Institute of Chartered Accountants of India- ICAI) એ વિવિધ સીએ પરીક્ષાઓની (Final and Intermediate Examinations) રજિસ્ટ્રેશન માટે આજેથી એપ્લિકેશન વિંડો ફરી ખોલી છે. આ કોરોના મહામારીને કારણે થતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ મે સત્રની વિવિધ પરીક્ષાઓ માટે 6 મે સુધી અરજી ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ છેલ્લી તક છે. અરજીની પ્રક્રિયા સત્તાવાર વેબસાઇટ icai.org પર શરૂ થઈ. આજે અને 6 મેની વચ્ચે, જે વિદ્યાર્થીઓ અરજી ફોર્મ ભરશે તેમને 600 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ પગલાઓ દ્વારા ICAI CA Exam માટે નોંધણી કરો

વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાઓની મદદથી ફાઉન્ડેશન કોર્સની પરીક્ષા માટે નોંધણી કરાવી શકો છો.

Step 1: પ્રથમ સત્તાવાર વેબસાઇટ icaiexam.icai.org પર જાઓ. Step 2: હવે વેબસાઇટ પર આપેલી Login/Register ની લિંક પર ક્લિક કરો. Step 3: નવું પેજ ખુલશે, અહીં માંગેલી માહિતી સબમિટ કરો અને લૉગઇન જનરેટ કરો. Step 4: એકવાર લૉગઇન થયા પછી, મુખ્ય પેજથી લૉગઇન કરો. Step 5: હવે અરજી ફોર્મ ભરો. Step 6: એપ્લિકેશન ફી સબમિટ કરો. Step 7: બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી, એપ્લિકેશનનું એક પ્રિન્ટ આઉટ લો.

CA ની પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે

તાજેતરમાં ICAI CA (ICAI CA Exam) ની ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ (Final and Intermediate Examinations) પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. CA ની પરીક્ષાઓ 21 મેથી શરૂ થવાની હતી. આ પરીક્ષાઓ 21 મેથી 6 જૂન દરમિયાન યોજાવાની હતી. ICAI એ આના સંદર્ભમાં જણાવ્યું હતું કે આઇસીએઆઈ (ICAI) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ની પરીક્ષાઓ મુલતવી રાખવાની મહત્વની જાહેરાત – ઇન્ટરમિડિયેટ અને ફાઇનલ (Final and Intermediate Examinations) અભ્યાસક્રમોની પરીક્ષાઓ, જે મે 2021 માં શરૂ થવાની હતી, તે COVID-19 રોગચાળાને પગલે મોકૂફ રાખવામાં આવી છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">