AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Current affairs 15 July 2023 : કઈ રાજ્યની ન્યૂઝ ચેનલે તાજેતરમાં ‘લિસા’ નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે?

Current affairs 15 July 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current affairs 15 July 2023 : કઈ રાજ્યની ન્યૂઝ ચેનલે તાજેતરમાં 'લિસા' નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે?
Current affairs 15 July 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 11:38 AM
Share
  1. તાજેતરમાં RBI એ કઈ બેંક પર 2.2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે? ઈન્ડિયન ઓવરસીઝ બેંક
  2. તાજેતરમાં સ્પેનિશ ગ્રાન્ડ પ્રિકસ 2023નું ટાઇટલ કોણે જીત્યું છે? મેક્સ વર્સ્ટાપેન
  3. અભિનવ શો અને ગૌતમ ભનોટે કયો ISSF જુનિયર વર્લ્ડ કપ જીત્યો છે? ગોલ્ડ
  4. હાલમાં વિશ્વના ગુપ્તચર વડાઓની ગુપ્ત બેઠક ક્યાં યોજાઈ હતી? સિંગાપોર
  5. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતનું પ્રથમ ‘કાર્બન ફ્રી વિલેજ’ વિકસાવવામાં આવી રહ્યું છે? મહારાષ્ટ્ર(ભિવંડી)
  6. તાજેતરમાં વિશ્વ બેંકના 14મા પ્રમુખ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? અજય બંગા
  7. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે? ડેનિસ ફ્રાન્સિસ
  8. કઈ રાજ્યની ન્યૂઝ ચેનલે તાજેતરમાં ‘લિસા’ નામની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ન્યૂઝ એન્કર લોન્ચ કરી છે? ઓડિશા
  9. તાજેતરમાં ’50મી GST કાઉન્સિલ 2023′ બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી
  10. તાજેતરમાં ભારત સરકારે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો ટ્રાન્ઝેક્શનમાં કેટલા ટકા GST લાદ્યો છે? 28 ટકા GST
  11. ICC પ્લેયર ઓફ ધ મંથ (મેન) જૂન 2023 માટે તાજેતરમાં કયા શ્રીલંકાના સ્પિનરની પસંદગી કરવામાં આવી છે? વનિન્દુ હસરંગા
  12. કયા રાજ્યે તાજેતરમાં ‘ટીચર ઈન્ટરફેસ ફોર એક્સેલન્સ પ્રોગ્રામ’ શરૂ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે? રાજસ્થાન
  13. તાજેતરમાં લિથુઆનિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? દેવેશ ઉત્તમ
  14. તાજેતરમાં ‘કલર્સ ઓફ ડીવોશન’ નામનું પુસ્તક કોણે લખ્યું છે? અનિતા ભરત શાહ
  15. તાજેતરમાં વર્લ્ડ આર્ચરી યુથ ચેમ્પિયનશિપ 2023માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 11 મેડલ
  16. ગેરકાયદે અને ખતરનાક દવાઓની દાણચોરીને રોકવા માટે ભારત અને અમેરિકા દ્વારા તાજેતરમાં કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? ઓપરેશન બ્રોડર સ્વોર્ડ
  17. તાજેતરમાં વિશ્વની પ્રથમ માનવ રોબોટ પ્રેસ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? જીનીવા
  18. તાજેતરમાં IIT મદ્રાસના પ્રથમ વિદેશી કેમ્પસના ડિરેક્ટર કોણ બન્યા છે? પ્રોફેસર પ્રીતિ અધાલયમ
  19. તાજેતરમાં ભારત અને કયા દેશે રૂપિયામાં ‘દ્વિપક્ષીય વેપાર’ શરૂ કર્યો છે? બાંગ્લાદેશ
  20. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તાજેતરમાં કુઆલાલંપુરમાં HALની પ્રાદેશિક કાર્યાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? મલેશિયા

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">