VIDEO: દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ ચિંતામાં, ફટાકડાના બજાર પર મંદીનું ગ્રહણ

 પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષને વધાવવા માટે લોકો થનગની રહ્યાં છે. ત્યારે ફટાકડાના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ફટાકડાના બજારોમાં મંદીનું ગ્રહણ લાગી ગયુ છે. ફટાકડાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે ફટાકડામાં 18 ટકા GSTથી ભાવમાં વધારો થયો છે. Web Stories View more યુઝ કરેલા વેટ વાઈપ્સને […]

VIDEO: દિવાળીના તહેવાર પહેલા ફટાકડાના વેપારીઓ ચિંતામાં, ફટાકડાના બજાર પર મંદીનું ગ્રહણ
Follow Us:
| Updated on: Oct 25, 2019 | 9:19 AM

પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષને વધાવવા માટે લોકો થનગની રહ્યાં છે. ત્યારે ફટાકડાના વેપારીઓ ચિંતામાં મુકાયા છે. ફટાકડાના બજારોમાં મંદીનું ગ્રહણ લાગી ગયુ છે. ફટાકડાના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. ત્યારે વેપારીઓનું કહેવું છે કે ફટાકડામાં 18 ટકા GSTથી ભાવમાં વધારો થયો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે વેપારીઓને આશા છે કે ધનતેરસના દિવસથી વેચાણમાં વધારો થઈ શકે છે. ત્યારે આ મંદીના માર વચ્ચે બજારમાં ફટાકડાની અવનવી વેરાઈટીઓ પણ આવી છે. જેમ કે મોદી, અભિનવ અને રાફેલ બોમ્બ માર્કેટમાં નવા આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">