અમદાવાદમાં દિવાળીની તૈયારી શરુ, ફાયર વિભાગ દ્વારા ફટાકડાંના 300 દુકાનદારોની NOC મંજૂર

અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇ તૈયારી શરુ થઇ ચુકી છે. અમદાવાદના રાયપુર, દિલ્લી દરવાજા સહિત અન્ય વિસ્તારોમાં દિવાળીના તહેવાર દરમિયાન સીઝનલ ધંધો કરતા 300 જેટલા  દુકાનદારોએ ફટાકડાના વેચાણ માટે અમદાવાદ ફાયર વિભાગને NOC માટે અરજી કરી છે. અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ બાદ NOC મંજૂર કરવામાં આવી છે. ફાયર વિભાગનું કહેવું છે કે અરજીની સંખ્યામાં […]

અમદાવાદમાં દિવાળીની તૈયારી શરુ, ફાયર વિભાગ દ્વારા ફટાકડાંના 300 દુકાનદારોની NOC મંજૂર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 26, 2020 | 4:25 PM

અમદાવાદમાં દિવાળીના તહેવારને લઇ તૈયારી શરુ થઇ ચુકી છે. અમદાવાદના રાયપુર, દિલ્લી દરવાજા સહિત અન્ય વિસ્તારોમાં દિવાળીના તહેવાર દરમિયાન સીઝનલ ધંધો કરતા 300 જેટલા  દુકાનદારોએ ફટાકડાના વેચાણ માટે અમદાવાદ ફાયર વિભાગને NOC માટે અરજી કરી છે. અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સ્થળ તપાસ બાદ NOC મંજૂર કરવામાં આવી છે. ફાયર વિભાગનું કહેવું છે કે અરજીની સંખ્યામાં હજુ પણ વધારો થવાની સંભાવના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">