મશરૂમની ખેતી માટે મળશે સબસિડી, ખેડૂતોની આવકમાં થશે વધારો, જાણો યોજનાની તમામ વિગતો

મશરૂમની ખેતી પર સબસિડીની રાજ્ય સરકાર સંકલિત બાગાયત મિશન યોજના હેઠળ આપશે. સરકાર દ્વારા આ યોજના માટે કેટલીક સૂચના પણ જાહેર કરી છે, જે મૂજબ મશરૂમ ઉત્પાદન એકમની કિંમત 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના આધારે ખેડૂતોને મશરૂમની ખેતી માટે 10 લાખ રૂપિયા સુધીની સબસિડીની આપવામાં આવશે.

મશરૂમની ખેતી માટે મળશે સબસિડી, ખેડૂતોની આવકમાં થશે વધારો, જાણો યોજનાની તમામ વિગતો
Mushroom Farming
Follow Us:
| Updated on: Nov 16, 2023 | 1:57 PM

ખેડૂતો ઓછા સમયમાં વધારે આવક મેળવવા મશરૂમની ખેતી કરી શકે છે. સરકાર દ્વારા મશરૂમની ખેતી કરવા માટે ખેડૂતોને આર્થિક મદદ પણ કરે છે. બિહાર સરકાર દ્વારા ખેડૂતોને મશરૂમની ખેતી માટે પ્રોત્સાહિત કરવા માટે સબસિડી આપી રહી છે. મશરૂમની ખેતી કરતા ખેડૂતોને સરકાર 50 ટકા સુધીની સબસિડી આપશે. આ યોજના દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થઈ શકશે.

મશરૂમની ખેતી માટે 10 લાખ રૂપિયા સુધીની સબસિડી

મશરૂમની ખેતી પર સબસિડીની રાજ્ય સરકાર સંકલિત બાગાયત મિશન યોજના હેઠળ આપશે. સરકાર દ્વારા આ યોજના માટે કેટલીક સૂચના પણ જાહેર કરી છે, જે મૂજબ મશરૂમ ઉત્પાદન એકમની કિંમત 20 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેના આધારે ખેડૂતોને મશરૂમની ખેતી માટે 10 લાખ રૂપિયા સુધીની સબસિડીની આપવામાં આવશે. સરકારની આ યોજના હેઠળ મશરૂમ સ્પાન અને મશરૂમ કમ્પોસ્ટ પર 50 ટકાની સહાય આપવામાં આવશે.

નવી હેરસ્ટાઈલમાં જોવા મળી અંબાણી પરિવારની નાની વહુ રાધિકા, પહેલીવાર જોવા મળ્યો આવો લુક
Green Peas Benefits: લીલા વટાણાને કાચા ખાવાથી પણ થાય છે ગજબના ફાયદા
અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચો : પાક અને જમીન માટે સમુદ્રના શેવાળમાંથી બનેલું આ જૈવિક ખાતર છે ફાયદાકારક, ખેડૂતોને મળશે ગુણવત્તાયુક્ત ઉત્પાદન

સબસિડી મેળવવા માટે અરજી કેવી રીતે કરવી

જે ખેડૂતો મશરૂમની ખેતી શરૂ કરવા માંગે છે તો તેઓ માટે આ યોજના તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. રસ ધરાવતા ખેડૂતો મશરૂમની ખેતી પર સબસિડી માટે બાગાયત વિભાગની ઓફિશિયલ વેબસાઇટ horticulture.bihar.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. આ ઉપરાંત આ યોજના વિશે વધારે જાણકારી માટે ખેડૂતો નજીકમાં આવેલી કૃષિ કે બાગાયત વિભાગની ઓફિશનો સંપર્ક કરી શકે છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Banaskantha : ભેળસેળયુક્ત ખોરાકના કેસમાં 12 પેઢીઓને 54 લાખનો દંડ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Surat : બ્રાન્ડેડ કંપનીના નામે નકલી સિમેન્ટ વેચાતું હોવાનો પર્દાફાશ
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
Bhavanagar : વડવાના વોશીઘાટ પાસે યુવકને માર મારી ઘર સળગાવ્યું
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
અમરોલીમાં એસિડ ભરેલુ ટેન્કર પલટી ગયુ, રોડ પર એસિડ ઢોળાતા અફરાતફરી
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
ભાવનગરના ખેડૂતોને ફટકો, માર્કેટ યાર્ડમાં ઘટ્યા ડુંગળીના ભાવ
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
અમદાવાદમાં ગુનાખોરી ડામવા પોલીસ એકશનમાં, પોલીસકર્મી કોમ્બિંગમાં જોડાયા
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
સાબરમતી વિસ્તારમાં પાર્સલ બોમ્બનો કેસમાં 2 આરોપીની ધરપકડ
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
આ રાશિના જાતકોના સુખ-સુવિધામાં વધારો થશે
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
રાણાજીના ભાલા સાથે બાપુની ગુજરાતની રાજનીતિમાં એન્ટ્રી-Video બાપુ Uncut
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના આ જિલ્લાઓમાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">