Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા, ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત

કોરોના કાળ અને નાણાંકીય વર્ષ લઇને આ વખતે 31મી માર્ચ બદલે બીજી એપ્રિલ નક્કી કરાઈ હતી. રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો મોટી સંખ્યામાં સુગર મિલો કાર્યરત છે.

દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા, ખેડૂતોની આતુરતાનો આવ્યો અંત
All sugar mills in South Gujarat announced sugarcane prices (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:06 PM

સુરત : દક્ષિણ ગુજરાતના (South Gujarat) શેરડી પકવતા ખેડૂતોની (Farmers) આતુરતાનો અંત આવતો હોઈ તેમ તમામ સુગર મિલોએ (Sugar mills) શેરડીના (Sugarcane) ટન દીઠ ભાવો જાહેર કર્યા હતા. જોકે ગત વર્ષ કરતા તમામ સુગરોએ 200થી 300 રૂ. ભાવ વધારો જોવા મળ્યો હતો.

આવક વેરા વિભાગની નોટિસો બાદ દક્ષિણ ગુજરાતમાં સુગર ઉદ્યોગ માટે નાણાંકીય વર્ષ 31મી માર્ચ કરી દેવાયું હતું. કોરોના કાળ અને નાણાંકીય વર્ષ લઇને આ વખતે 31મી માર્ચ બદલે બીજી એપ્રિલ નક્કી કરાઈ હતી. રાજ્યની ખાંડ ઉદ્યોગની વાત કરીએ તો મોટી સંખ્યામાં સુગર મિલો કાર્યરત છે. કેટલાક વર્ષોથી સરકારના હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા સુગર સંચાલકોએ 3200 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરવામાં આવી હતી. જે ગત વર્ષે 3150 રૂ. નક્કી કરાઈ હતી. જેથી આજે તમામ સુગર મિલોએ શેરડીના ભાવો જાહેર કર્યા હતા.

છેલ્લા બે વર્ષમાં કોરોના કાળને લઈ સુગરમાં બગાસ ,મોલસીસ સહિતની બાય પ્રોડક્ટના ઉત્પાદન અમે સારા ભાવો મળતા સુગરને ફાયદો થયો હતો. સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા પણ ખાંડ નિકાસ સબસીડી જમા કરી દેવામાં આવતા ઉત્પાદનમાં વધારો સાથે સુગરની આર્થિક સધ્ધરતા પણ વધી હતી. અને જેની અસર આજે પડેલા ભાવમાં જોવા મળી હતી. અને ગત વર્ષ કરતા 200 થી 300 રૂપિયા સુધીનો ભાવ વધારો જોવા મળ્યો હતો.

રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ કેટલું ભણેલી છે?
સુનિતા વિલિયમ્સની નેટવર્થ કેટલી છે, જાણો
ગરમીની ઋતુમાં કાચી ડુંગળી કેમ ખાવી જોઈએ? જાણો કારણ
Snake Symbolism: ઘરમાં સાપ નીકળે તો શુભ કે અશુભ? જાણો શું સંકેત આપે છે

તમામ સુગર મીલોમાં આજે શેરડીના ટન દીઠ પ્રથમ ભાવોની વાત કરી એ તો. સૌથી વધુ ગણદેવી સુગરએ 3361 રૂ . ભાવ જાહેર કર્યા હતા. તેમજ બારડોલી સુગર એ-3203 રૂપિયા. , મઢી સુગરએ 2850રૂપિયા . , ચલથાણ સુગર એ – 2906 રૂપિયા , કામરેજ સુગરએ 2727 રૂપિયા. , સાયણ સુગરએ 3031 રૂપિયા. , મહુવા સુગરએ 2850 –  રૂપિયા જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :

Ahmedabad: અરવિંદ કેજરીવાલની રેલીમાં ભીડ એકત્ર કરવા નાણાં વહેચાયો હોવાના આક્ષેપ સાથે ભાજપે વિડીયો શેર કર્યો

આ પણ વાંચો :

સરકાર તોડવાના આરોપમાં ઈમરાન ખાન ‘બેકફૂટ’ પર, હવે બાજવાએ કમાન સંભાળી, કહ્યું- અમેરિકા સાથે સારા સંબંધો ઈચ્છે છે

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
વાઘોડિયામાં 1.59 લાખ પ્રતિબંધિત ટ્રામાડોલ ટેબ્લેટ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">