Ahmedabad: અરવિંદ કેજરીવાલની રેલીમાં ભીડ એકત્ર કરવા નાણાં વહેચાયો હોવાના આક્ષેપ સાથે ભાજપે વિડીયો શેર કર્યો

આમ આદમી પાર્ટીએ રૂપિયા આપીને બોલાવ્યા હોવાનો દાવો ભાજપના નેતા અમિત માલવિયાએ કર્યો છે. અમિત માલવિયાએ આ અંગેનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે અને દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીએ રૂપિયા આપી ભીડ એકઠી કરી છે. વીડિયોમાં જોવા દેખાઈ રહ્યું છે કે, બે યુવાનો કેટલાક લોકોને આમ આદમી પાર્ટીનો ખેસ અને રૂપિયા આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 6:25 PM

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીને(Gujarat Assembly Election) લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં અમદાવાદમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) રોડ શોને (Road Show)લઇ રાજકારણ ગરમાયું છે. આ રોડ શોને લઇ ભાજપ અને આમ આદમી પાર્ટી સામ સામે આવી ગયા. જેના ભાગરૂપે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માને આજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કર્યું છે. જેમાં અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. જો કે, આ લોકોને આમ આદમી પાર્ટીએ રૂપિયા આપીને બોલાવ્યા હોવાનો દાવો ભાજપના નેતા અમિત માલવિયાએ કર્યો છે. અમિત માલવિયાએ આ અંગેનો એક વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે અને દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીએ રૂપિયા આપી ભીડ એકઠી કરી છે. વીડિયોમાં જોવા દેખાઈ રહ્યું છે કે, બે યુવાનો કેટલાક લોકોને આમ આદમી પાર્ટીનો ખેસ અને રૂપિયા આપી રહ્યા છે. જો કે, ટીવીનાઈન આ વીડિયોની પુષ્ટી કરતું નથી.

જો કે આ દરમ્યાન રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું કે ગુજરાત રાજ્ય દરેક મહેમાનને આવકારે છે.પ્રવાસીઓ ગુજરાત આવે અને જાય.એક મોટા શહેરના મેયર ગુજરાત આવ્યાં છે.ગુજરાતની પ્રજા ત્રીજા પક્ષને કોઇ સ્થાન નહીં આપે તો બીજી તરફ વાઘાણીને આપ નેતા ઇસુદાન ગઢવીએ જવાબ આપ્યો અને વાઘાણીના નિવેદનને નિમ્ન કક્ષાનું ગણાવ્યું હતું.

આ પણ વાંચો : Rajkot: ધોરાજીમાં ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં આક્રોશ, ખેતરમાં પાક ચરવા પશુઓ મૂક્યા

આ પણ વાંચો :  Surat : દુષ્કર્મની ઘટનાઓ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું નિવેદન, “દુષ્કર્મની ઘટનાઓ માટે મોબાઈલમાં મળતું સાહિત્ય જવાબદાર”

Follow Us:
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">