વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. TV9 Gujarati   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં […]

વડોદરાના જવેલર્સ-શૉ રુમમાંથી 2 મહિલાએ 11 મિનિટમાં કરી 11 તોલા સોનાની બંગડીની ચોરી!
Follow Us:
amit patel
| Edited By: | Updated on: Mar 13, 2019 | 12:29 PM

વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલા મલાબાર જવેલર્સના શો રૂમમાંથી 11 તોલાની સોનાની બંગડીઓની ચોરીની ઘટના બની હતી. દિવસના અંતે સ્ટોકની ગણતરી વખતે 11 તોલા સોનાની ઘટ પડતા આ સમગ્ર મામલાની જાણ થઈ હતી.

TV9 Gujarati

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

જોકે સીસીટીવી ફૂટેજ ચકાસતા માલુમ પડ્યું કે બે મહિલાઓએ ચોરી કરી છે. 4 લાખ 38 હજારની કિંમતની 11 તોલાની બંગડી ચોરી કરતા આ મહિલાઓને માત્ર 11 મિનિટનો સમય લાગ્યો હતો. પહેલા તો આ મહિલાઓએ અલગ અલગ ડિઝાઇન વાળી બંગડીઓ જોઈ અને પછી સેલ્સગર્લ સાથે રકઝક કરીને ચોરી કર હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ મહિલાઓ સારા ઘરની દેખાઈ રહી છે અને કેવી રીતે તેઓ સોનાની બંગડીઓ સેરવીને પર્સમાં મૂકે છે. આ મામલે હાલ ગોત્રી પોલીસ સ્ટેશમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આ ચોર મહિલાઓની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">