SURAT : ઝીંગા માફિયાઓ સામે 13 ગામોમાં કલેક્ટરની કાર્યવાહી, લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના ગુના નોંધાશે

SURAT : ઝીંગા માફિયાઓ સામે કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે ઝીંગા તળાવની જગ્યાને ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

| Updated on: Jan 27, 2021 | 4:51 PM

SURAT : ઝીંગા માફિયાઓ સામે કલેક્ટરે કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદે ઝીંગા તળાવની જગ્યાને ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમા મંદ્રોઈ ગામમા આવેલા ઝીંગા તળાવમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું. હવે દાંડી, સરસ, મોર, કપાસી સહિત 13 ગામોમાં આવી કામગીરી હાથ ધરાશે. નાયબ કલેક્ટર, મામલતદાર, ડીઆઈએલઆર તથા મત્સ્ય વિભાગની ટીમ આ કામગીરીમાં લાગી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ સહિતના ગુના પણ દાખલ કરવામા આવશે.

Follow Us:
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ

g clip-path="url(#clip0_868_265)">