પંચમહાલના ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટર લાંચ લેતા ઝડપાયા, જંગલમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માગી

પંચમહાલના ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. બન્નેએ જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માગી હતી. બંનેએ રૂપિયા 23 હજાર 500ની લાંચ લેતા ઝડપાયા છે. આ મામલે ગોધરા એસીબીએ કાર્યવાહી આરંભી છે.   Web Stories View more બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર […]

પંચમહાલના ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટર લાંચ લેતા ઝડપાયા, જંગલમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માગી
Follow Us:
| Updated on: Dec 06, 2020 | 4:53 PM

પંચમહાલના ગોધરા પૂર્વ રેન્જના બીટગાર્ડ અને રાઉન્ડ ફોરેસ્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. બન્નેએ જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રકને રોકીને લાંચ માગી હતી. બંનેએ રૂપિયા 23 હજાર 500ની લાંચ લેતા ઝડપાયા છે. આ મામલે ગોધરા એસીબીએ કાર્યવાહી આરંભી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">