Ahmedabad : ગુજરાતના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની આખરે ધરપકડ, બે દાયકાથી કરતો હતો દારૂનો વેપાર

ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવો આ પહેલો દાખલો હતો. વિજિલન્સે વિનોદની તપાસ હાથ ધરતા તે દુબઈ (Dubai) ભાગી ગયો હતો.

Ahmedabad : ગુજરાતના કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની આખરે ધરપકડ, બે દાયકાથી કરતો હતો દારૂનો વેપાર
Bootleger Vinod Sindhi arrested from Dubai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2022 | 12:23 PM

ગુજરાતના (Gujarat) કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની (bootlegger Vinod Sindhi) ધરપકડ કરવામાં આવી છે. આ બુટલેગર દૂબઈથી ઝડપાયો છે. ગુજરાતમાં રાજસ્થાનથી લઈ હરિયાણાથી દારૂ સપ્લાય કરતો હતો. મહત્વનું છે કે, વિનોદ સિંધી સામે પોલીસે રેડકોર્નર નોટિસ જાહેર કરી હતી. તે સમગ્ર રાજ્યમાં કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો (liquor) ધંધો કરતો હતો. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ બુટલેગર સામે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરાવી હોય તેવો આ પહેલો દાખલો હતો. વિજિલન્સે વિનોદની તપાસ હાથ ધરતા તે દુબઈ (Dubai) ભાગી ગયો હતો.

 બે દાયકાથી દારૂનો વેપાર કરતો હતો વિનોદ સિંધી

ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી દારૂનો વેપાર કરતાં વિનોદ સિંધીને પકડવા માટે વિજિલન્સની ટીમ આકાશ-પાતાળ એક કરી રહી હતી. ત્યારે એના પાસપોર્ટ નંબરની વિગત પોલીસને મળી અને ખબર પડી કે વિનોદ સિંધી ધરપકડના ડરે ભારત જ છોડીને દુબઈ જતો રહ્યો છે. એક કોર્પોરેટ કંપનીની જેમ દારૂનો વેપાર કરતા વિનોદ સિંધી અને તેના સાથીઓ જેમાં નાગદાન ગઢવી સહિતના મોટા બુટલેગરો સામેલ છે. તેની સાથે અમદાવાદના સોનુ સિયાપિયા અને અન્ય બુટલેગરો પણ સામેલ હતા.

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

બુટલેગર વિનોદ સિંધી સામે રેડકોર્નર નોટિસ

મળતી માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસના મોટા મોટા પોલીસ કર્મચારીઓ હોય કે નાનો કોન્સ્ટેબલ એ વિનોદ સિંધીના ક્યાંક સંપર્કમાં હોય છે. કારણ કે તેને દારૂની ગાડી લાવવા માટે ક્યાંક મદદ થતી હોવાની પણ અગાઉ ચર્ચા થતી હતી. ત્યારે આ દિશામાં પણ પોલીસ તપાસ તેજ કરી છે. તમને જણાવી દઈએ કે,  અગાઉ વિનોદ સિંધીનો સાથી નાગદાન ગઢવી પકડાઈ ચૂક્યો હતો, તેની 29 ઓડિયો ક્લિપે તમામ રાઝ ખોલી નાખ્યાં હતા. જેના આધારે વિનોદ સિંધીની ધરપકડ શક્ય બની હતી. પરંતુ તેને ખબર પડી ગઈ કે હવે વિજિલન્સ તેને પકડી શકશે, તે પહેલાં જ તે દુબઈ ભાગી ગયો હતો. હાલ કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની ધરપકડ થતા ગુજરાતમાં ક્યાં ક્યાં કોણ દારૂના નેટવર્કમાં સંડોવાયેલું છે તેના પરથી હવે પડદો ઊઠવાની શક્યતા છે.

(વીથ ઈનપૂટ- મિહિર ભટ્ટ, અમદાવાદ) 

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">