AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક સમયના DON મુખ્તારની UP જેલમાં હાલત થઇ રહી છે ખરાબ, નથી આવી રહી ઊંઘ

ઉત્તર પ્રદેશના બાહુબલીથી નેતા બનેલો મુખ્તાર અંસારી બંદાની જેલમાં સળિયા ગણી રહ્યો છે. જેલમાં તેને શાંતિથી ઊંઘ પણ નથી આવી રહી.

એક સમયના DON મુખ્તારની UP જેલમાં હાલત થઇ રહી છે ખરાબ, નથી આવી રહી ઊંઘ
Mukhtar Ansari
| Updated on: Apr 10, 2021 | 4:55 PM
Share

ઉત્તર પ્રદેશના બાહુબલીથી નેતા બનેલો મુખ્તાર અંસારી બંદાની જેલમાં સળિયા ગણી રહ્યો છે. જેલમાં તેને શાંતિથી ઊંઘ પણ નથી આવી રહી. મુખ્તાર અંસારી પંજાબથી બંદાની જેલમાં શિફ્ટ થયા ત્યારથી તેની નિંદ્રાધીન રાતો ગાયબ થઈ ગઈ. જેલમાં અનેક રાત સુધી તે યોગ્ય રીતે સૂઈ શક્યો નથી. એક તો યુપીની ગરમી અને ઉપરથી મચ્છરોએ મુખ્તાર અંસારીની હાલત ખરાબ કરી દીધી છે. પંજાબ જેલમાં કેટલાક વર્ષો ગાળ્યા બાદ, મુક્તા અંસારી હવે બંદાની જેલમાં મચ્છરોથી હેરાન થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારીને ત્રણ-ચાર દિવસ પહેલા પંજાબની જેલમાંથી યુપીની જેલમાં ખસેડવામાં આવ્યો છે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ગરમીએ મુખ્તાર અંસારીને પરેશાન કરી દીધો છે, જેણે પંજાબથી લાવ્યા બાદ બાંદા જેલમાં બે-ત્રણ રાત વિતાવ. ગરમી પણ મુખ્તાર અંસારીને શાંતિથી સુવા દેતી નથી. પંજાબની તુલનામાં ઉત્તર પ્રદેશમાં 10 ડિગ્રીથી વધુ તાપમાન છે. આ જ કારણ છે કે ગરમીને કારણે 2019 થી પંજાબ જેલમાં બંધ રહેનારા મુખ્તાર અંસારીને પણ અહિયાં હેરાન થવું પડે છે.

આપને જણાવી દઈએ કે બુધવારે વહેલી સવારમાં મુખ્તાર અંસારીને એક એમ્બ્યુલન્સમાં પંજાબથી બંદા જેલમાં લાવવામાં આવ્યો હતો. આ બાહુબલીને યુપીથી પંજાબ લઇ જવામાં પોલીસ દળનો મોટો કાફલો મુખ્તાર અન્સારી સાથે હતો. પોલીસે આશરે 900 કિ.મી.ની મુસાફરી કરી હતી અને 16 કલાકની મુસાફરી પછી મુખ્તાર અન્સારીને બાંદા જેલમાં ખસેડ્યો હતો. આ યાત્રામાં પોલીસે ત્રણ વખત માર્ગ પણ બદલી નાખ્યો હતો.

ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે, બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તાર અંસારીનું મેડિકલ ચેકઅપ કરાયું હતું, જેમાં કોઈ ગંભીર આરોગ્ય સમસ્યાઓ બહાર આવી ન હતી.તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારી કડક દેખરેખ હેઠળ જેલમાં છે, જ્યાં તેની પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે. મુખ્તાર પર હત્યા સહિતના અનેક કેસ છે.

આ પણ વાંચો: બોલિવુડને લાગી કોરોનાની નજર, એપ્રિલમાં આ શાનદાર ફિલ્મોની રિલીઝ થઇ કેન્સલ

આ પણ વાંચો: તાપસી પન્નુએ કંગનાને કેમ કહ્યું – આભાર? કંગનાએ તાપસીને આપ્યો આવો મજેદાર જવાબ

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">