AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તાપસી પન્નુએ કંગનાને કેમ કહ્યું – આભાર? કંગનાએ તાપસીને આપ્યો આવો મજેદાર જવાબ

સોશિયલ મીડિયામાં ઘણી વાર લડતા ઝગડતા તાપસી અને કંગના પ્રેમના સૂરમાં જોવા મળી રહ્યા છે. અને તેને લઈને હવે ચર્ચાઓ ગહન બની છે.

તાપસી પન્નુએ કંગનાને કેમ કહ્યું - આભાર? કંગનાએ તાપસીને આપ્યો આવો મજેદાર જવાબ
કંગના - તાપસી
| Updated on: Apr 10, 2021 | 3:48 PM
Share

બોલીવુડની ‘પંગા ગર્લ’ એટલે કે કંગના રનૌત અને તાપસી પન્નુ બંને ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજા સાથે લડવાના મૂડમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બંને અભિનેત્રીઓ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તાપસી બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતને સ્ટેજ પર થેંકયુ કહેતી નજરે પડે છે. આ વીડિયો જોયા પછી ‘થલાઈવી’ પોતાને રોકી ન શકી અને તેણે વીડિયો સાથે ટ્વિટર પર પોતાની પ્રતિક્રિયા આપી.

ખરેખર, તાપસી પન્નુને તેની ફિલ્મ ‘થપ્પડ’ માટે 2021 માં બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ એવોર્ડ જીત્યા પછી, તાપસીએ સ્ટેજ પર એક ભાષણ આપ્યું અને કેટલાક લોકોને આભાર માન્યો. તાપસીની યાદીમાં દીપિકા પાદુકોણ, જ્હાનવી કપૂર, વિદ્યા બાલન સાથે કંગનાનું નામ પણ શામેલ છે. તે બધા આ એવોર્ડ માટે નામાંકિત હતા.

તાપસી પન્નુનો આ વીડિયો થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તાપસી સાથે કંગનાના ચાહકોએ પણ આ વીડિયોને ખૂબ જ ઝડપથી શેર કરવાનું શરૂ કર્યું. દરમિયાન, આ વીડિયોને શેર કરતી વખતે એક સોશ્યલ મીડિયા યુઝરે કંગનાને પણ ટેગ કરી હતી. બાદમાં કંગનાએ લખ્યું – ‘આભાર તાપસી, વિમલ ઈલાઈચી ફિલ્મફેર એવોર્ડ માટે તુ હકદાર છે. તારા કરતા વધુ કોઈ તેને લાયક નથી.’

કંગનાનો આ જવાબ જોઈને લોકો હવે બે પ્રકારના કામ કરી રહ્યા છે. કેટલાક લોકો વિચારી રહ્યા છે કે કદાચ બંને વચ્ચે બધુ બરાબર થઈ ગયું, અને કંગનાએ તેની ખાનદાની બતાવી. તે જ સમયે, કેટલાક એવા પણ છે જે કંગનાના જવાબને કટાક્ષ તરીકે લઇ રહ્યા છે.

ચાલો તમને જણાવી દઈએ કે કંગનાએ તાજેતરની એક પોસ્ટમાં ઉલ્લેખ કર્યો હતો કે બોલિવૂડની કોઈ પણ અભિનેત્રીઓ તેના કામની પ્રશંસા નથી કરતી. જ્યારે તેણે આલિયા, દીપિકા, કરીના સહિત અનેક અભિનેત્રીઓની પ્રશંસા કરી છે.

View this post on Instagram

A post shared by Filmfare (@filmfare)

આ પણ વાંચો: TTD મંદિર બોર્ડનો દાવો – આ જગ્યાએ છે ભગવાન હનુમાનનું જન્મસ્થળ, ટૂંક સમયમાં રજૂ કરશે પુરાવા

આ પણ વાંચો: બાળકો માટે વધુ જોખમી કોરોનાની નવી લહેર? જો આ લક્ષણો તમારા બાળકમાં દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો

Follow Us
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">