સુરેન્દ્રનગરના વઢવાણમાં શાળાએ જતી ત્રણ કિશોરીઓનું અપહરણ, જુઓ VIDEO

સુરેન્દ્રનગરમાં ત્રણ કિશોરીઓના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. વઢવાણથી શાળાએ જતી ત્રણ કિશોરીઓને રીક્ષાચાલક શાળાએ મુકવાને બદલે અજ્ઞાત સ્થળે લઈ ગયો હતો. કિશોરીઓ ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. તે દરમિયાન કિશોરીઓ ડેમ પાસે મળી આવી. લોકોને આવતા જોઈ 4 અજાણ્યા શખ્સો બાઈક અને રીક્ષા મુકી નાસી છુટ્યા. જોરાવરનગર પોલીસે બાઈક અને રીક્ષા કબ્જે […]

સુરેન્દ્રનગરના વઢવાણમાં શાળાએ જતી ત્રણ કિશોરીઓનું અપહરણ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 11:14 AM

સુરેન્દ્રનગરમાં ત્રણ કિશોરીઓના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે. વઢવાણથી શાળાએ જતી ત્રણ કિશોરીઓને રીક્ષાચાલક શાળાએ મુકવાને બદલે અજ્ઞાત સ્થળે લઈ ગયો હતો. કિશોરીઓ ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. તે દરમિયાન કિશોરીઓ ડેમ પાસે મળી આવી. લોકોને આવતા જોઈ 4 અજાણ્યા શખ્સો બાઈક અને રીક્ષા મુકી નાસી છુટ્યા. જોરાવરનગર પોલીસે બાઈક અને રીક્ષા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રત્ન કલાકારો અને વેપારીઓ માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">