Maharashtra: 19 વર્ષના કેદીએ 20 વર્ષના કેદી સાથે જબરદસ્તી કરી શારીરિક સંબંધ બાંધ્યો, મુંબઈની આર્થર રોડ જેલમાં બની ધૃણાસ્પદ ઘટના

આરોપીએ મજબૂત સુરક્ષાવાળા બેરેક નંબર 7માં આ દુષ્કર્મ આચર્યું (Mumbai Crime) છે. અકુદરતી અપરાધ સહિત આઈપીસીની અન્ય કલમો હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પીડિત કેદી ભારે આઘાતમાં છે. જેલના અધિકારીઓ તેની સંભાળ લઈ રહ્યા છે.

Maharashtra: 19 વર્ષના કેદીએ 20 વર્ષના કેદી સાથે જબરદસ્તી કરી શારીરિક સંબંધ બાંધ્યો, મુંબઈની આર્થર રોડ જેલમાં બની ધૃણાસ્પદ ઘટના
Maharashtra Crime News (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 12:34 PM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈની આર્થર રોડ જેલમાં (Arthur Road Jail) એક ભયાનક ઘટના સામે આવી છે. એક કેદીએ બીજા કેદી સાથે બળજબરીથી અકુદરતી યોનાચાર કર્યો છે. 19 વર્ષના કેદીએ 20 વર્ષના કેદીને નજીક બોલાવ્યો અને તેની સાથે બળજબરી કરી. પીડિત કેદીએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ આરોપી કેદીએ તેની સાથે બળજબરીથી અકુદરતી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પીડિત કેદીએ આ માહિતી જેલ સત્તાધીશોને આપી હતી. આ પછી, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જેલ અધિક્ષકે પોલીસને તેની જાણ કરી. એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનની પોલીસે આરોપી (Mumbai Crime) વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

આ ઘટના 14 મેના રોજ દક્ષિણ મુંબઈની આર્થર રોડ જેલમાં બની હતી. ઘટનાના એક દિવસ બાદ પીડિત કેદીએ જેલ સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી. એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં 19 વર્ષના આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. 20 વર્ષીય પીડિત કેદીની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ‘આજ તક’ ન્યૂઝ ચેનલે પોતાની વેબસાઈટમાં આ સમાચાર પ્રકાશિત કર્યા છે.

બેરેક નંબર સાતમાં ઘૃણાસ્પદ કૃત્ય થયું છે

આરોપીએ મજબૂત સુરક્ષાવાળા બેરેક નંબર 7માં આ દુષ્કર્મ આચર્યું છે. અકુદરતી અપરાધ સહિત આઈપીસીની અન્ય કલમો હેઠળ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં પીડિત કેદી ભારે આઘાતમાં છે. જેલના અધિકારીઓ તેની સંભાળ લઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આવી રીતે સામે આવી વાત, પીડિત આરોપીની હિંમતને આપી રહ્યા છે દાદ

પીડિત કેદી ચૂપ ન બેસી રહ્યો તે બદલ તેના વખાણ થઈ રહ્યા છે. તેણે પોતાની સાથે બનેલી ઘટનાનો વિરોધ તો કર્યો જ, પરંતુ આ ઘટના બાદ ધમકીઓથી પણ ડર્યો નહીં. આરોપીની ધમકીને અવગણીને પીડિત કેદીએ ઘટના જેલ સત્તાધીશોને જણાવી.

એક પોલીસ અધિકારીએ આ વિશે કહ્યું, ‘આર્થર રોડના જેલરે અમને આ ઘટના વિશે જાણ કરવા માટે બોલાવ્યા હતા. તેણે કહ્યું કે આરોપીઓએ પીડિત કેદીનું પેન્ટ ઉતારી દીધું અને તેને આવું કરવા દબાણ કર્યું. પીડિત કેદીએ વિરોધ કર્યો અને અધિકારીઓને જાણ કરી. આ પછી જેલ સુપ્રિટેન્ડેન્ટે આખી વાતનો વિસ્તારથી ખુલાસો કર્યો.પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. મામલાની તપાસ શરૂ કરી છે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">