KUTCH : ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામમાં ગ્રામ પંચાયતના સદસ્યએ સરપંચ પર હુમલો કર્યો

કોટડા(ચકાર) ગામમાં ગ્રામ પંચાયતના સદસ્યએ જ સરપંચ પર હુમલો કર્યો છે. ગ્રામ પંચાયતના સદસ્યએ સરપંચને લાકડી વડે ફટકાર્યા છે.

KUTCH : ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામમાં ગ્રામ પંચાયતના સદસ્યએ સરપંચ પર હુમલો કર્યો
KUTCH a member of the gram panchayat attacked the sarpanch In Kotda village of Bhuj taluka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 6:26 AM

KUTCH :ભુજ તાલુકાના કોટડા(ચકાર) ગામમાં સરપંચ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. ગ્રામ પંચાયતના સદસ્યએ જ સરપંચ પર હુમલો કર્યો છે. ગ્રામ પંચાયતના સદસ્યએ સરપંચને લાકડી વડે ફટકાર્યા છે. ગ્રામ પંચાયતના સદસ્યએ જ સરપંચ પર કરેલા આ હુમલામાં સરપંચને લાકડીથી એટલો માર માર્યો કે સરપંચને પગના ભાગે ઈજા પહોંચી છે. હુમલાની આ ઘટનાના દુશ્યો CCTV કેમેરામાં કેદ થઇ ગયા છે. અને આ હુમલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પણ વાયરલ થયો છે. સરપંચ પર હુમલાની ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ

સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ

સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ

રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી

નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?

ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે

નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક

અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ

ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન

g clip-path="url(#clip0_868_265)">