DELHI : ડ્રગ્સ કેસના આરોપી સાહિદ કાસમ સુમરાને દુબઈથી આવતાની સાથે જ Gujarat ATSએ દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો

કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઇનના કેસમાં Gujarat ATSએ આ કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરા(Sahid Kasam Sumra)ને ઝડપી પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 11:35 AM

DELHI : Gujarat ATSએ નાર્કોટિક્સના કેસમાં મોટી કાર્યવાહી કરી છે.Gujarat ATSએ નાર્કોટિક્સના ગુનામાં આરોપી સાહિદ કાસમ સુમરા(Sahid Kasam Sumra)ને દુબઈથી આવતાની સાથે જ દિલ્હી એરપોર્ટથી પકડી પાડ્યો છે. કચ્છનાં દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડનાં હેરોઇનના કેસમાં Gujarat ATSએ આ કેસના મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરા(Sahid Kasam Sumra)ને ઝડપી પાડ્યો છે.
ગત વર્ષે જાન્યુઆરી મહિનામાં ગુજરાત એન્ટી ટેરર સ્કવોડે (Gujarat ATS) squad) તથા ઈન્ડિયન કૉસ્ટગાર્ડ ના સંયુક્ત ઑપરેશનમાં રૂ. 175 કરોડનું હેરોઇન ઝડપી લીધુ હતુ. આ કેસ ઉપરાંત સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. NIA ના એક અને પંજાબના પણ એક કેસમાં તે મુખ્ય આરોપી હતો.

આ પણ વાંચો : GANDHINAGAR : PM MODIએ સ્વીકાર્યું રાજ્ય સરકારનું આમંત્રણ, વધુ એક વાર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

આ પણ વાંચો : CHHOTA UDEPUR : ભારે વરસાદના કારણે ડોલરિયા ગામે સુકેટ નદી પરનો કોઝવે તુટ્યો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">