VIDEO: ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, લાખોના મોબાઈલની ચોરી

ડાંગમાં ચોરીની એક ઘટના સામે આવી છે. ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે. મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોના મોબાઈલની ચોરી કરવામાં આવી છે. હોરર માસ્ક પહેરેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]

VIDEO: ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, લાખોના મોબાઈલની ચોરી
Follow Us:
| Updated on: Nov 08, 2020 | 11:46 PM

ડાંગમાં ચોરીની એક ઘટના સામે આવી છે. ડાંગના આહવામાં મોબાઈલની દુકાનમાં ચોરી થઈ છે. મોબાઈલની દુકાનનું શટર તોડી લાખોના મોબાઈલની ચોરી કરવામાં આવી છે. હોરર માસ્ક પહેરેલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમ્યાન 13મી નવેમ્બરથી સિડનીમાં ભારતીય ટીમ પ્રેકટીસ શરુ કરશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">