AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચના વતનીને દક્ષિણ આફ્રિકાના વેન્ડા શહેરમાં ગન પોઇન્ટ ઉપર લૂંટી લેવાયો, ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

સાઉથ આફ્રિકા ના વેન્ડામાં ભરૂચના વતનીને ગન પોઇન્ટ ઉપર લૂંટી લેવાયો છે લૂંટારુઓએ ભરચક વિસ્તારમાં કોઈ મદદે ન આવે તે માટે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. મૂળ ભરૂચના વોરા સમની ગામના અકરમ કોઠા દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા છે. ગઈકાલે અકરમ પોતાની કારમાં શોપિંગ માટે વેન્ડા સિટીના શોપિંગ સેન્ટર તરફ રાવણ થયા ત્યારે લુટારૂઓની કારે […]

Ankit Modi
| Edited By: | Updated on: Sep 05, 2020 | 9:10 AM
Share

સાઉથ આફ્રિકા ના વેન્ડામાં ભરૂચના વતનીને ગન પોઇન્ટ ઉપર લૂંટી લેવાયો છે લૂંટારુઓએ ભરચક વિસ્તારમાં કોઈ મદદે ન આવે તે માટે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. મૂળ ભરૂચના વોરા સમની ગામના અકરમ કોઠા દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા છે. ગઈકાલે અકરમ પોતાની કારમાં શોપિંગ માટે વેન્ડા સિટીના શોપિંગ સેન્ટર તરફ રાવણ થયા ત્યારે લુટારૂઓની કારે તેમનો પીછો કર્યો હતો. શોપિંગ સેન્ટર નજીક અકરમની કાર થોભી ત્યારે બે લૂંટારુઓ તેમની તરફ ધસી આવ્યા હતા અને ગન પોઇન્ટ ઉપર લૂંટ ચલાવી હતી.

લૂંટારુઓએ એક રાઉન્ડ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. સમગ્ર ઘટનાક્રમ અંગેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.  આ મામલે વેન્ડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી લૂંટારુઓની શોધખોળ શરુ કરી છે જોકે દક્ષિણ આફ્રિકામાં નીગ્રો દ્વારા ભારતીઓ ઉપર હુમલાની આ પ્રકારની સમયાંતરે બનતી ઘટનાઓ વિદેશમાં વસેલા ભારતીયોની સુરક્ષા મામલે ચિંતાનું વાતાવરણ સર્જી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">