Ahmedabad : કૃષ્ણનગરમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં દંપતિની ચોરી, જુઓ CCTV

Ahmedabad: ગ્રાહકના સ્વાંગમાં આવેલા મહિલા અને પુરૂષે જ્વેલર્સની દુકાનમાં હાથ ફેરો કર્યો છે. અને સોના ચાંદીના ઘરેણાંની ચોરીને અંજામ આપ્યો

| Updated on: Jan 19, 2021 | 1:26 PM

Ahmedabad: ગ્રાહકના સ્વાંગમાં આવેલા મહિલા અને પુરૂષે જ્વેલર્સની દુકાનમાં હાથ ફેરો કર્યો છે. અને સોના ચાંદીના ઘરેણાંની ચોરીને અંજામ આપ્યો છે. વાત છે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારની. જ્યાં જ્વેલર્સની દુકાનમાં સોના-ચાંદીના ઘરેણાંની ખરીદીના બહાને આવેલા મહિલા અને પુરૂષે હાથચાલાકી દ્વારા ચોરીને અંજામ આપ્યો. જોકે હાથચાલાકીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ. સીસીટીવીમાં જોઇ શકાય છે કે અજાણ્યો પુરૂષ વેપારીને વાતોમાં વ્યસ્ત રાખે છે. જ્યારે મહિલા ઘરેણાને પોતાના વસ્ત્રોમાં છૂપાવી લે છે. વેપારીને જરાય ગંધ નથી આવતી કે તેમની સામે બેઠેલા ગ્રાહકો નહીં પરંતુ ચોર છે. જોકે ગ્રાહકના ગયા બાદ વેપારીએ જ્યારે ઘરેણાંની ગણતરી કરી તો ચોરી થયાનું સામે આવ્યું. અને સીસીટીવી ચેક કરતા મહિલા તથા પુરૂષ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા. હાલ અજાણી મહિલા અને પુરૂષ વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Follow Us:
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">