અમદાવાદની સોલા સિવિલમાં લાંચ લેનાર બંને અધિકારીની ધરપકડ, ભ્રષ્ટાચારી તબીબ ઉપેન્દ્ર પટેલ અને શૈલેષ પટેલની ધરપકડ

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાંચ લેનારા બંને અધિકારીની ધરપકડ થઇ છે. હોસ્પિટલના RMO ડો. ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો. શૈલેષ પટેલના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની ધરપકડ થઇ છે. આ ઉપરાંત બંને આરોપીના ઘરે તપાસ પણ હાથ ધરાઈ હતી. જેમા શૈલેષ પટેલના ઘરથી 3 લાખ રૂપિયા મળી આવ્યા હતા. મહત્વનું છે કે, અમદાવાદની […]

અમદાવાદની સોલા સિવિલમાં લાંચ લેનાર બંને અધિકારીની ધરપકડ, ભ્રષ્ટાચારી તબીબ ઉપેન્દ્ર પટેલ અને શૈલેષ પટેલની ધરપકડ
Follow Us:
| Updated on: Oct 30, 2020 | 8:08 PM

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં લાંચ લેનારા બંને અધિકારીની ધરપકડ થઇ છે. હોસ્પિટલના RMO ડો. ઉપેન્દ્ર પટેલ અને વહીવટી અધિકારી ડો. શૈલેષ પટેલના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમની ધરપકડ થઇ છે. આ ઉપરાંત બંને આરોપીના ઘરે તપાસ પણ હાથ ધરાઈ હતી. જેમા શૈલેષ પટેલના ઘરથી 3 લાખ રૂપિયા મળી આવ્યા હતા. મહત્વનું છે કે, અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના RMO ડો. ઉપેન્દ્ર પટેલ રૂ. 8 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ડો. ઉપેન્દ્ર પટેલની સાથે વહીવટી અધિકારી ડો. શૈલેષ પટેલ પણ લાંચની માગણીમાં સામેલ હતા. તેમણે હોસ્પિટલમાં એડમિટ થયેલા દર્દીઓને જમવાનું આપતા કોન્ટ્રાક્ટરનું ટેન્ડર લંબાવવા માટે 8 લાખની લાંચ માગી હતી. જેને લઈને એસીબી છટકું ગોઠવીને તેમને લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">