Feluda Paper ટેકનિકથી ગણતરીની કલાકોમાં કોરોના વેરિયન્ટની પડશે ખબર, જાણો સમગ્ર વાત

દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમેક્સ એન્ડ ઇન્ટિગ્રેટિલ બાયોલોજીના સંશોધકોએ તેની  ફેલુડા પેપર સ્ટ્રીપ (Feluda Paper) કીટ આધારીત જીન એડિટીંગ ટેકનિકને એ રીતે મોડીફાઈ કર્યું છે કે સાધારણ PCR ટેસ્ટની મદદથી કોરોના વાયરસ ડિટેક્ટ કરી શકાશે.

Feluda Paper ટેકનિકથી ગણતરીની કલાકોમાં કોરોના વેરિયન્ટની પડશે ખબર, જાણો સમગ્ર વાત
Feluda Paper
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: May 22, 2021 | 11:15 AM

Feluda Paper : કોરોના મહામારીએ સમગ્ર દેશ અને દુનિયમાં હાહાકાર મચાવી દીધો છે અને હજુ પણ તેનો કહેર તેને જાળવી જ રાખ્યો છે. કોરોના વેક્સિન બાદ પણ મહામારીનો ખોફ ઓછો થયો નથી અને દુનિયાભરમાંથી હજુ પણ COVID-19ને લઈને ચિંતાજનક અહેવાલો સામે આવ્યા જ કરે છે. આ સાથે જ કોરોના ટેસ્ટિંગ અને તેના પરિણામો માટે તબીબોએ ઘણા લાંબા સામેની રાહ જોવી પડે છે તેવામાં દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોમેક્સ એન્ડ ઇન્ટિગ્રેટિલ બાયોલોજીના સંશોધકોએ તેની  ફેલુડા પેપર સ્ટ્રીપ (Feluda Paper) કીટ આધારીત જીન એડિટીંગ ટેકનિકને એ રીતે મોડીફાઈ કર્યું છે કે સાધારણ PCR ટેસ્ટની મદદથી કોરોના વાયરસ ડિટેક્ટ કરી શકાશે.

Corona Test Feluda Paper

Corona Test Feluda Paper

પ્રથમ કીટને પ્રસિદ્ધ કાલ્પનિક બંગાળી જાસૂસનું નામ આપ્યા બાદ શોધકર્તાઓએ જાસૂસ સીરિઝના લેખક સત્યજિત રેના નામથી રે (રેપિડ વેરિયન્ટ )બીજી કિટનું નામ રાખ્યું છે. હાલમાં કોરોનાના બ્રાઝિલ, યુકે, સાઉથ આફ્રિકા વેરિયન્ટની પરખ કરવા માટેની પ્રોસેસમાં ઘણો સમય વેડફાય જાય છે. જ્યારે PCR ટેસ્ટમાં માત્ર અમુક કલાકો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

અમે ફેલુડા પ્લેટફોર્મ એટલા માટે વિકસિત કર્યું છે કે જેથી અમુક જ કલાકોની અંદર ટેસ્ટના પરિણામો આપી શકીએ. આનાથી ખબર પડી જશે કે વ્યક્તિની અંદર ત્રણ માંથી કોઈ પ્રકારનો વેરિયન્ટ છે કે નહીં. આનાથી વેરિયન્ટની પરખ પણ ઝડપથી થઈ જશે અને સારવાર માટે પણ પર્યાપ્ત સમય મળી રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">