સુરતીઓ, હેલ્થ વિભાગના કર્મીની વિનંતીને અવગણીને,  કોરોનાના ટેસ્ટથી ભાગતા નજરે પડ્યા

સુરતમાં જ્યા લોકોની વધુ અવરજવર હોય તેવા વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે કોરોનાનુ પરિક્ષણ કરવાની વ્યવસ્થા ગોઠવવામમાં આવી છે. પરંતુ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવાના બદલે ભાગતા જોવા મળ્યા, આરોગ્ય કર્મચારીઓ લોકોને કોરોનાના ટેસ્ટ કરાવવા અપીલ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે લોકોની મોટી સંખ્યામાં અવર જવર થઈ રહી હોય તેવા વિસ્તારોમાં એન્ટીજન […]

સુરતીઓ, હેલ્થ વિભાગના કર્મીની વિનંતીને અવગણીને,  કોરોનાના ટેસ્ટથી ભાગતા નજરે પડ્યા
Follow Us:
| Updated on: Nov 24, 2020 | 8:11 AM

સુરતમાં જ્યા લોકોની વધુ અવરજવર હોય તેવા વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે કોરોનાનુ પરિક્ષણ કરવાની વ્યવસ્થા ગોઠવવામમાં આવી છે. પરંતુ લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવાના બદલે ભાગતા જોવા મળ્યા, આરોગ્ય કર્મચારીઓ લોકોને કોરોનાના ટેસ્ટ કરાવવા અપીલ કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે લોકોની મોટી સંખ્યામાં અવર જવર થઈ રહી હોય તેવા વિસ્તારોમાં એન્ટીજન ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરી છે. પરંતુ સુરતીઓ અવનાવ બહાના બતાવીને ટેસ્ટ કરાવવાના બદલે ભાગી રહ્યાં છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">