કોરોના કાળમાં દર ચારમાંથી એક વ્યક્તિએ ઉધાર લઈને ગુજરાન ચલાવ્યું, આર્થિક સંસ્થાના સર્વેક્ષણમાં થયો ચોંકાવનારો ખુલાસો

કોવિડ  -19 અને લોકડાઉનથી અર્થતંત્ર અને સમાજના લોકો પર મોટી અસર પડી છે. નીચલા મધ્યમ આવક જૂથને નોકરીમાંથી છટણી અને વેતનના કાપ સાથે ભારે અસર પહોંચી છે. કોરોના કટોકટી દરમિયાન લોકોને ઘરના ખર્ચ માટે તેમના મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના  નાણાં લેવા પડ્યા છે તેવો  હોમ ક્રેડિટ ઇન્ડિયાના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ […]

કોરોના કાળમાં દર ચારમાંથી એક વ્યક્તિએ ઉધાર લઈને ગુજરાન ચલાવ્યું, આર્થિક સંસ્થાના સર્વેક્ષણમાં થયો ચોંકાવનારો ખુલાસો
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 05, 2020 | 12:10 PM
કોવિડ  -19 અને લોકડાઉનથી અર્થતંત્ર અને સમાજના લોકો પર મોટી અસર પડી છે. નીચલા મધ્યમ આવક જૂથને નોકરીમાંથી છટણી અને વેતનના કાપ સાથે ભારે અસર પહોંચી છે. કોરોના કટોકટી દરમિયાન લોકોને ઘરના ખર્ચ માટે તેમના મિત્રો અને સંબંધીઓ પાસેથી ઉછીના  નાણાં લેવા પડ્યા છે તેવો  હોમ ક્રેડિટ ઇન્ડિયાના એક રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. અહેવાલ મુજબ પરિવારની દૈનિક જરૂરિયાતોને પહોંચી વળવા દર ચારમાંથી એક વ્યક્તિએ તેમના મિત્રો અને પરિવાર પાસેથી પૈસા ઉધાર લીધા હતા. કોરોના સંકટ દરમિયાન આશરે 46 ટકા ભારતીયોએ ઉધારી કરી તેમના ઘરનું ગુજરાન ચલાવ્યું છે.

હોમ ક્રેડિટ ઇન્ડિયાએ કોવિડ અને લોકડાઉન દરમિયાન લોકોની ઉધાર લેવાની પેટર્નને સમજવા માટે 7 શહેરોના લોકોની જીવનશૈલી પર સંશોધન કર્યું હતું. સંશોધન સાથે સંકળાયેલા  46 ટકા લોકોએ પોતાનું ઘર ચલાવવા માટે મુખ્યત્વે પૈસા ઉધાર લીધા હતા. આ પગલાં પાછળ  મોટું કારણ પગારમાં ઘટાડો અને પગારમાં વિલંબ હતો. 27 ટકા લોકોએ લોનમાંથી માસિક હપ્તાની ચુકવણીને ઉધારી પાછળનું સૌથી મોટું કારણ ગણાવ્યું છે. નોકરીમાંથી છુટા થવાના કારણે 14 ટકા લોકોએ જીવન ટકાવી રાખવા માટે ઉધારીનો સહારો લીધો છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અહેવાલમાં જણાવાયું છે કે 27 ટકા લોકોએ નોકરી છોડ્યા પછી તેમના EMI ચૂકવવા પૈસા ઉધાર લીધા છે. ઉધાર લેવાની બાબતમાં મુંબઇ અને ભોપાલમાં સૌથી વધુ લોકો છે. અહીં 27 ટકા લોકોએ પોતાનું ઘર ચલાવવા પૈસા ઉધાર લીધા હતા. બીજા ક્રમે દિલ્હીમાં 26 ટકા અને પટનામાં 25 ટકા લોકોએ  ત્રીજા ક્રમે ઘર ચલાવવા પૈસા ઉધાર લીધા છે.રિપોર્ટ અનુસાર, વર્ષ 2019 માં પણ 46 ટકા લોકોએ ઉધાર લીધું હતું. બંને વર્ષની સરખામણી કરવામાં આવે તો ઉધારી પાછળનો હેતુ ખુબ અલગ છે. ગતવર્ષે  33 ટકા લોકોએ તેમની જીવનશૈલીનું સ્તર વધારવા માટે ઉધાર લીધા હતા જ્યારે માત્ર ૧૩ ટકા લોકોએ પરિવારની જરૂરિયાતો પૂરી કરવા ઉધાર લીધા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">