AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update: કોરોનાના નવા કેસોમાં ઉત્તરોત્તર વધારો, નવા 571 કેસ, એક્ટિવ કેસ 3,000ને પાર

રાજ્યમાં કોરોનાના નવા કેસો અને સાથે જ એક્ટિવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 5 માર્ચે દોઢ મહિના બાદ 500થી વધુ કેસ આવ્યા બાદ આજે 6 માર્ચે પણ નવા કેસો અને સાથે એક્ટિવ કેસો ગઈકાલ કરતાં પણ વધ્યા છે.

Gujarat Corona Update: કોરોનાના નવા કેસોમાં ઉત્તરોત્તર વધારો, નવા 571 કેસ, એક્ટિવ કેસ 3,000ને પાર
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Mar 06, 2021 | 8:08 PM
Share

Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાના નવા કેસો અને સાથે જ એક્ટિવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. 5 માર્ચે દોઢ મહિના બાદ 500થી વધુ કેસ આવ્યા બાદ આજે 6 માર્ચે પણ નવા કેસો અને સાથે એક્ટિવ કેસો ગઈકાલ કરતાં પણ વધ્યા છે. રાજ્યમાં આજે 6 માર્ચના દિવસે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 571 કેસો સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે.

આજે 6 માર્ચે રાજ્યના મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 123, સુરતમાં 120, વડોદરામાં 104 અને રાજકોટમાં 51 નવા કેસ સામે આવ્યા છે. આજના દિવસે રાજ્યમાં 403  અને અત્યાર સુધીમાં 2,65,372  દર્દીઓ કોરોનાથી મુક્ત થઈ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના નવા કેસોની સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. 6 માર્ચે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 167 વધીને 3,025  થયા છે, જે ગત દિવસે 5  માર્ચે 2,858 હતા. 

આ પણ વાંચો: ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની તબિયત લથડી, સારવાર માટે પ્લેન દ્વારા મુંબઈ લઈ જવાયા

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">