બાયોટેક અને ફાઈઝરનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા સક્ષમ છે વેક્સિન

બાયોટેક (BioNTech) અને ફાઈઝર (Pfizer) દાવો કર્યો છે કે, તેમના દ્વારા તૈયાર કરાયેલી વેક્સિન, બ્રિટનમાં જણાઈ આવેલા કોરોના વાયરસના નવા પ્રકારના સ્ટ્રેન સામે પણ રક્ષણ આપવા સક્ષમ છે. બાયોટેકે ત્યા સુધી કહ્યુ છે કે, કોરોના વાયરસ મ્યુટેશન સામે રક્ષણ અપતી વેક્સિન છ સપ્તાહમાં જ તૈયાર કરી દેવાશે. સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસના બદલાયેલા પ્રકાર બાબતે […]

બાયોટેક અને ફાઈઝરનો દાવો, કોરોના વાયરસના નવા સ્ટ્રેન સામે રક્ષણ આપવા સક્ષમ છે વેક્સિન
Follow Us:
| Updated on: Dec 23, 2020 | 1:19 PM

બાયોટેક (BioNTech) અને ફાઈઝર (Pfizer) દાવો કર્યો છે કે, તેમના દ્વારા તૈયાર કરાયેલી વેક્સિન, બ્રિટનમાં જણાઈ આવેલા કોરોના વાયરસના નવા પ્રકારના સ્ટ્રેન સામે પણ રક્ષણ આપવા સક્ષમ છે. બાયોટેકે ત્યા સુધી કહ્યુ છે કે, કોરોના વાયરસ મ્યુટેશન સામે રક્ષણ અપતી વેક્સિન છ સપ્તાહમાં જ તૈયાર કરી દેવાશે.

સમગ્ર વિશ્વમાં હાલ કોરોના વાયરસના બદલાયેલા પ્રકાર બાબતે ચિંતા પ્રસરી રહી છે આ સમયે કોરોનાની વેક્સિન તૈયાર કરતી બે કંપનીઓ લોકોને રાહત મળે તેવો દાવો કર્યો છે. મિડીયા રિપોર્ટ મુજબ, ભારતે આ બદલાયેલા કોરોના વાયરસના પ્રકાર સામે રક્ષણ આપવાની રણનિતી તૈયાર કરી લીધી છે. બાયોટેકના સીઈઓએ એવુ કહ્યુ છે કે, વૈજ્ઞાનિકોને પૂરો ભરોષો છે કે, ફાઈઝર અને બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી રસી કોવિડ 19ના તમામ પ્રકારના વાયરસ સામે લડવા અને લોકોને રક્ષણ આપવા સક્ષમ સાબિત થશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

કોરોના વાયરસના બદલાયેલા સ્વરૂપને લઈને સૌ કોઈના મનમાં સવાલ થાય છે કે કોરોનાની વર્તમાનમાં શોધાઈ રહેલી રસી નવા પ્રકારના કોરોનાના વાયરસ સામે રક્ષણ આપી શકશે કે નહી. જાણકારોનું કહેવું છે કે હાલમાં અજમાવાઈ રહેલ કોરોનાની રસી, કોરોનાના નવા પ્રકારના વાયરસ સામે પણ રક્ષણ આપી શકશે. જો કે કોરોના વાયરસની રસી બનાવનાર કંપની સ્પષ્ટપણે નથી કહી રહી કે તેમની દ્વારા તૈયાર થઈ રહેલી રસી કોરોના વાયરસના બદલાયેલા પ્રકાર સામે રક્ષણ આપશે જ.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">