સુરત (Surat)માં વેક્સિનેશનની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હવે વેક્સિન આવવાની રાહ જોવાઈ રહી છે.
સુરત (Surat)માં વેક્સિનેશનની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હવે વેક્સિન આવવાની રાહ જોવાઈ રહી છે. શહેરના અડાજણ વિસ્તારમાં કોવિડ વેક્સિન સેન્ટ્રલ સ્ટોરેજ ડેપો બનાવવામાં આવ્યો છે. સેન્ટર ખાતે પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી.
આ પણ વાંચો: Ramgopal Verma પર બૉલીવુડમાં લાગ્યો પ્રતિબંધ, કર્મચારીઓના દોઢ કરોડ હડપવાનો આરોપ