AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SBI Clerk Salary: SBI માં ક્લાર્કની નોકરી લાગશે, તો જાણો કેટલો મળશે પગાર અને ભથ્થાં

SBI દેશભરમાં ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. કલાર્ક પોસ્ટ્ માટેની ઑનલાઇન અરજીની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે.

SBI Clerk Salary: SBI માં ક્લાર્કની નોકરી લાગશે, તો જાણો કેટલો મળશે પગાર અને ભથ્થાં
સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI)
Heena Chauhan
| Edited By: | Updated on: May 26, 2021 | 8:25 AM
Share

SBI Clerk Recruitment 2021: સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (SBI) દેશભરમાં ક્લાર્કની જગ્યાઓ માટે ભરતી કરી રહી છે. કલાર્ક પોસ્ટ્સ માટેની ઑનલાઇન અરજીની પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. આ (SBI Clerk Recruitment 2021) માટેની અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે હતી.

કલેરિકલ કેડરમાં જુનિયર એસોસિએટ્સ (Customer Support & Sales) ની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે, ઓનલાઇન પ્રિલીમ પરીક્ષા (Prelim exam), ઑનલાઇન મુખ્ય પરીક્ષા અને ઉમેદવારો દ્વારા પસંદ કરેલી સ્થાનિક ભાષાની પરીક્ષા લેવામાં આવશે. અંગ્રેજી ભાષા, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટીને લગતા કુલ 100 પ્રશ્નો સાથે પૂર્વ પરીક્ષા (Prelim exam) 1 કલાકની હશે. પૂર્વ પરીક્ષા માટે 100 ગુણ સૂચવવામાં આવશે.

પૂર્વ પરીક્ષામાં 0.25 ગુણના નકારાત્મક માર્કિંગ (Negative marking) પણ રહેશે. પૂર્વ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં હાજર રહેવાની તક મળશે. આવો આપણે કલાર્કની પોસ્ટ્ પર મળતા પગાર વિશે જાણીએ.

SBI ક્લાર્ક પગાર (SBI Clerk Salary)

સત્તાવાર સૂચના મુજબ, જુનિયર એસોસિએટ્સ (ક્લાર્ક) ને 11765-655 / 3-13730-815 / 3-16175-980 / 4-20095-1145 / 7-28110-2120 / 1-30230-1310 / 1-31540 પગાર ધોરણે (On a salary basis) આપવામાં આવે છે. આનો અર્થ એ કે ઉમેદવાર માટે પ્રારંભિક પગાર રૂ. 11,765 હશે, મૂળભૂત પગાર વાર્ષિક ધોરણે 655 રૂપિયા વધારાનો છે, જ્યારે એસબીઆઈ ક્લાર્કનો મહત્તમ મૂળભૂત પગાર – દર મહિને 31,450 રૂપિયા છે. એક મેટ્રો શહેરમાં, વર્તમાન દરે તમામ ભથ્થાઓ (Allowances) સહિતનો કુલ પગાર મહિને રૂ. 23600 /- થશે.

એસબીઆઈ ક્લાર્ક ભથ્થાં (SBI Clerk Allowances)

આ ભથ્થાઓનો મળશે લાભ..

મોંઘવારી ભથ્થું (Dearness Allowance) મકાન ભાડુ ભથ્થું (House Rent Allowance)

બીજા અન્ય ભથ્થાને:

મુસાફરી ભથ્થું (Leave Travel Allowance) તબીબી સુવિધાઓ (Medical Allowance) વિશેષાધિકારો રજા (Encashment of Privilege leave) વાહન ભથ્થું (Conveyance allowance) રાહત દરે હાઉસિંગ લોન, કાર લોન વગેરેની સુવિધા વ્યક્તિગત ઉપભોક્તા માટે રાહત દરે વ્યક્તિગત ઉપભોક્તા માટે લોન (Loans for personal consumables at concessional rates)

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">