IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલમાં 480 પદ પર જાહેર થયેલી ભરતી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડએ એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું.

IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલમાં 480 પદ પર જાહેર થયેલી ભરતી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ, જલ્દી કરો અરજી
IOCL Recruitment 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 3:09 PM

IOCL Recruitment 2021: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (Indian Oil Corporation Limited, IOCL)એ એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ ખાલી જગ્યા (IOCL Recruitment 2021) હેઠળ કુલ 480 પદ પર ભરતી કરવામાં આવનાર છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો IOCLની સત્તાવાર વેબસાઇટ iocl.comની મુલાકાત લઈને આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલી આ જગ્યા માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા 13 ઓગસ્ટ 2021થી શરૂ થઇ હતી અને આજે 28 ઓગસ્ટ 2021ની રાત્રે સમાપ્ત થશે. ટેકનિકલ અને નોન ટેકનિકલ ટ્રેડ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારોએ નોંધ લેવી જોઇએ કે જો અરજી ફોર્મમાં કોઇ વિસંગતતા જણાય તો અરજી ફોર્મ નકારવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો

ઇન્ડિયન ઓઈલ (Indian Oil) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ આ ખાલી જગ્યા દ્વારા, દક્ષિણ ભારતના રાજ્યો (તમિલનાડુ અને પુડુચેરી, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા) માં ટેકનિકલ અને નોન-ટેકનિકલ ટ્રેડમાં તાલીમ પામેલા ઉમેદવારો એપ્રેન્ટિસની ભરતી કરવામાં આવશે. આમાં કુલ 480 જગ્યાઓ ભરવામાં આવશે. જુદી જુદી કેટેગરી માટે અલગ અલગ બેઠકો નક્કી કરવામાં આવી છે. ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો માટે તમે સત્તાવાર સૂચના ચકાસી શકો છો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ રીતે કરો અરજી

  1. અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ- iocl.com પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર, Careers સેક્શન પર જાઓ.
  3. હવે Latest Job Openings પર ક્લિક કરો.
  4. આમાં, સંબંધિત પોસ્ટની બાજુમાં આપેલી લિંક પર ક્લિક કરો.
  5. હવે વિનંતી કરેલી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરો.
  6. રજિસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.

IOCL Recruitment 2021 માટે પરીક્ષા

  1. લેખિત પરીક્ષા 19 સપ્ટેમ્બર, 2021
  2. દસ્તાવેજ ચકાસણી સપ્ટેમ્બર 27, 202

IOCL Recruitment 2021 માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષામાં તેમના દ્વારા મેળવેલા ગુણ અને ઉમેદવારની કામગીરીના આધારે સૂચના પાત્રતાના માપદંડને પૂર્ણ કરવાના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ પ્રકાર મલ્ટીપલ ચોઇસ પ્રશ્નો (MCQs) સાથે લેવામાં આવશે જેમાં એક સાચા વિકલ્પ સાથે ચાર વિકલ્પો હશે.

જ્યારે ઉમેદવારો પરીક્ષા સંબંધિત વિગતો માટે IOCLની સત્તાવાર સાઇટની મુલાકાત લઈ શકે છે. તે જ સમયે, આ પોસ્ટ પર ઓનલાઇન અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ આ સાથે અનુભવ પણ હોવો જોઈએ. આ સિવાય અનામત વર્ગના ઉમેદવારોને નિયમો અનુસાર છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાંચો: Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: PM મોદીએ ભાવિના પટેલની સફળતાને કરી સલામ, ટ્વીટ કરીને કહ્યુ સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">