AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICSI CS Exam 2021: ICSIએ CS પરીક્ષાને લગતી મહત્વની નોટિસ જાહેર કરી, અહીં જાણો વિગતો

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ ICSI CS પરીક્ષા 2021 ટાઇમ ટેબલ સંબંધિત એક મહત્વપૂર્ણ નોટિસ બહાર પાડી છે.

ICSI CS Exam 2021: ICSIએ CS પરીક્ષાને લગતી મહત્વની નોટિસ જાહેર કરી, અહીં જાણો વિગતો
ICSI has issued notice regarding CS exam.
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 7:14 PM
Share

ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાએ ICSI CS પરીક્ષા 2021 ટાઇમ ટેબલ સંબંધિત એક મહત્વપૂર્ણ નોટિસ બહાર પાડી છે. નોટિસ 10 ઓગસ્ટથી 20 ઓગસ્ટ 2021 સુધી યોજાનારી કંપની સેક્રેટરીની પરીક્ષા જૂન 2021 સત્રની પરીક્ષા સંબંધિત છે. સત્તાવાર નોટિસ icsi.edu પર ચકાસી શકાય છે. સત્તાવાર સૂચના મુજબ કંપની સેક્રેટરીની પરીક્ષા સંસ્થાની વેબસાઇટ પર આપવામાં આવેલા શેડ્યૂલ મુજબ 20 ઓગસ્ટ 2021ના ​​રોજ લેવામાં આવશે. અગાઉ જાહેર કરાયા મુજબ ટાઇમ ટેબલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પરીક્ષા 10 ઓગસ્ટથી 20 ઓગસ્ટ 2021સુધી સુનિશ્ચિત થયેલ છે. સંસ્થાએ 20 ઓગસ્ટ, 2021 સુધી CS પરીક્ષા માટે ઓપ્ટ આઉટ વિકલ્પ પણ આપ્યો છે. જે ઉમેદવારો જૂનથી ડિસેમ્બરની પરીક્ષામાંથી બહાર રહેવા માંગતા હોય તેઓ આવું કરી શકે છે. આ સિવાય 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર, 2021 સુધી તે ઉમેદવારો ઓપ્ટ આઉટ કરવાની સુવિધાનો ઉપયોગ કરી શકશે જેમને કોરોના થયો હશે. વધુ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ www.icsi.edu તપાસવાની સલાહ આપવામાં આવે છે.

નોટિસ જોવા માટે અહીં ક્લિક કરો.

આ પણ વાંચો: શાહરૂખ ખાને એક સેલ્ફી શેર કરીને પોતાને કહ્યો ‘ગુંડા’, તો રણવીર સિંહે આપી આવી પ્રતિક્રિયા

પંજાબની શાળાઓમાં થશે 10 હજાર કોવિડ ટેસ્ટ

પંજાબ (Punjab) સરકારે આદેશ આપ્યો કે રાજ્યની શાળાઓમાં રોજના ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ (RT-PCR) કરવામાં આવે. સરકારનો આ આદેશ ઓછામાં ઓછા 26 વિદ્યાર્થીઓના કોરોના વાયરસથી સંક્રમિત થયા તે બાદ આવ્યો છે. મંગળવારે લુધિયાણાની બે સ્કૂલના 20 વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત હતા. જ્યારે બુધવારે હોશિયારપુર જિલ્લાની એક સરકારી સ્કૂલના છ વિદ્યાર્થી કોવિડ પોઝિટિવ હતા

પંજાબ સરકારે બે ઑગષ્ટથી તમામ શાળાઓ ખોલવાની પરવાનગી આપી છે. અહીં એક નિવેદન પ્રમાણે કોરોના વાયરસ મહામારીની સ્થિતિની સમીક્ષા માટે આયોજિત બેઠકની અધ્યક્ષતા કરતા પંજાબના મુખ્ય સચિવ વિની મહાજને નિર્દેશ આપ્યો કે રાજ્યની સ્કૂલમાં ઓછામાં ઓછા 10 હજાર નમૂનાઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે.

આ પણ વાંચો : ITBP Recruitment 2021: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, 10 પાસ ઉમેદવાર પણ પરીક્ષા વગર મેળવી શકે નોકરી

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">