Government Job: એક્ઝિક્યુટિવ ટ્રેનીના પદ માટે Vacancy જાહેર, Salary 60,000, જુઓ વિગતો

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) દ્વારા જાહેર કરાયેલ એક્ઝિક્યુટિવ ટ્રેની પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2021 છે.

Government Job: એક્ઝિક્યુટિવ ટ્રેનીના પદ માટે Vacancy જાહેર, Salary  60,000, જુઓ વિગતો
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 16, 2021 | 10:51 PM

ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) એ ​​એક્ઝિક્યુટિવ ટ્રેની પદ માટે ખાલી જગ્યા જાહેર કરી છે. આ ખાલી જગ્યા વિશેની ખાસ વાત એ છે કે આ માટે કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. આમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે. આ કંપની કેન્દ્ર સરકાર હેઠળ આવે છે.

એક્ઝિક્યુટિવ ટ્રેનીની પોસ્ટ પર જાહેર કરાયેલ આ ખાલી જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2021 છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારોએ GAIL ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. કૃપા કરીને અરજી 16 માર્ચ પછી કરી શકશે નહીં, કારણ કે એપ્લિકેશનની લિંક્સ વેબસાઇટ પરથી દૂર કરવામાં આવશે. કુલ 25 જગ્યાઓ પર ભરતી થશે.

કેવી રીતે અરજી કરવી (How to Apply)

1. આ અરજી કરવા માટે, પ્રથમ GAILઈન્ડિયાની ઑફિશિયલ વેબસાઇટ gailonline.com પર જાઓ. 2. આમાં, હોમ પેજ પર “CAREER OPPORTUNITIES AS EXECUTIVE TRAINEE 2021 new” ની લિંક પર ક્લિક કરો. 3. અહી લિંકની નજીક હવે Apply Now ઓપ્શન પર ક્લિક કરો. 4. અહીં બધા વિકલ્પોને માર્ક કર્યા પછી Next કરો. 5. આ પછી, તમે તમારા મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડીથી રજીસ્ટ્રેસન કરાવી શકો છો. 6. રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડની મદદથી એપ્લિકેશન ફોર્મ ભરી શકાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Vacancy ની વિગતો

આ ખાલી જગ્યા હેઠળ કુલ 25 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં Executive Trainee Chemical ની 13 અને Executive Trainee Instrumentation ની 12 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જેમાં જનરલ માટે 13, EWS માટે 2, એસસી માટે 3, એસટી માટે 2 અને ઓબીસી માટે 5 બેઠકો નક્કી કરવામાં આવી છે. અરજદારે Engineering (Government Job for Engineers)માં બેચલર્સની ડિગ્રી હોવી આવશ્યક છે.

Salary વિગતો

આમાં, પસંદ કરાયેલા ઉમેદવારોમાં, EXECUTIVE TRAINEE (CHEMICAL) અને EXECUTIVE TRAINEE (Instrumentation) નો પગાર 60,000 રૂપિયાથી લઈને 1,80,000 રૂપિયા આપવામાં આવશે. એપ્લિકેશનની સંપૂર્ણ માહિતી સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">