AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CCBL PO Recruitment 2022: બેંકમાં પીઓ સહિતની આ જગ્યાઓ માટે ભરતી, ગ્રેજ્યુએટ કરી શકે છે એપ્લાય, વાંચો ડિટેલ્સ

બેંકે પ્રોબેશનરી ઓફિસર અને પ્રોબેશનરી એસોસિએટ્સની (CCBL PO Recruitment 2022) જગ્યાઓ માટે વેકેન્સી બહાર પાડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ 2022 છે.

CCBL PO Recruitment 2022: બેંકમાં પીઓ સહિતની આ જગ્યાઓ માટે ભરતી, ગ્રેજ્યુએટ કરી શકે છે એપ્લાય, વાંચો ડિટેલ્સ
IGI-Job-2022 Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 3:09 PM
Share

સિટીઝન ક્રેડિટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ CCBL બેંકે જોબ નોટિફિકેશન જાહેર કરી છે. બેંકે પ્રોબેશનરી ઓફિસર અને પ્રોબેશનરી એસોસિએટ્સની પદો (CCBL PO Recruitment 2022) માટે વેકેન્સી બહાર પાડી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 2જી ઓગસ્ટ 2022 છે. એપ્લીકેશન પ્રક્રિયા ચાલુ છે. બેંકે હજુ સુધી પોસ્ટની સંખ્યા વિશે જાણકારી આપી નથી. સૂચના મુજબ મુંબઈ, પુણે, નાસિક, ગોવા ખાતે આવેલી શાખાઓમાં ભરતી થવાની છે. અરજી કરનાર ઉમેદવાર બેંકની સત્તાવાર વેબસાઇટ ibpsonline.ibps.in પર જઈને અરજી કરી શકે છે. એપ્લીકેશન ફોર્મ ઓનલાઈન ભરવામાં આવશે. ઉમેદવારો પાસે 11 દિવસનો સમય બાકી છે.

CCBL Bank Bharti Eligibility: શૈક્ષણિક લાયકાત

પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોએ ગ્રેજ્યુએશન અથવા સીએ/સીએસ/આઈસીડબલ્યુ/સીએફએ/એમબીએ/એલએલએમ/એમટેક કરેલું હોવું જોઈએ. ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોવા જોઈએ. પ્રોબેશનરી એસોસિએટ્સની પોસ્ટ માટે એપ્લાય કરનાર ઉમેદવારોએ કોઈપણ વિષયમાં ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત સંબંધિત વધુ જાણકારી માટે ઉમેદવાર નોટિફિકેશન જુઓ.

CCBL Bharti 2022: વય મર્યાદા

30મી જૂન 2022ના રોજ 20 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પ્રોબેશનરી એસોસિએટ્સ માટે વય મર્યાદા અલગ છે. આ માટે મહત્તમ વય મર્યાદા 26 વર્ષની માંગી છે. અનામત વયના લોકો માટે વધુ વય મર્યાદામાં છૂટછાટ છે. વય મર્યાદા સંબંધિત વધુ જાણકારી માટે નોટિસ જુઓ, નોટિસની લિંક આગળ આપવામાં આવી છે.

આ પણ વાંચો

કેવી રીતે થશે પસંદગી

આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. લેખિત પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારો ઇન્ટરવ્યુમાં હાજર થશે. ઇન્ટરવ્યુ બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે. પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. પરીક્ષા અંગ્રેજી ભાષામાં હશે. બંને પદો માટે અલગ-અલગ પરીક્ષા લેવામાં આવશે. દરેક ખોટા જવાબ માટે એક ચતુર્થાંશ ગુણ કાપવામાં આવશે.

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">