AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં વેકેન્સી માટે અરજી કરવા હવે માત્ર બે દિવસ બાકી, જાણો કઈ રીતે કરવી અરજી

અરજી કરવા હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. AAI એ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ (AAI Recruitment 2021) ની જગ્યાઓ માટે અરજીઓ માંગી છે.

AAI Recruitment 2021: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં વેકેન્સી માટે અરજી કરવા હવે માત્ર બે દિવસ બાકી, જાણો કઈ રીતે કરવી અરજી
AAI Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 9:24 AM
Share

AAI Recruitment 2021:  એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)માં વેકેન્સી માટે અરજી કરવા હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. AAI એ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એપ્રેન્ટિસ (AAI Recruitment 2021) ની જગ્યાઓ માટે અરજીઓ માંગી છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો AAIની અધિકૃત વેબસાઇટ aai.aero પર જઈને અરજી કરી શકે છે. આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.

આ ઉપરાંત ઉમેદવારો આ પોસ્ટ્સ (AAI Recruitment 2021) માટે આ લિંક https://www.aai.aero/en/recruitment/release પર ક્લિક કરીને સીધી અરજી પણ કરી શકે છે. ઉપરાંત તમે આ લિંક https://www.aai.aero/sites/default/files/examdashboard_advertisement/AAI% દ્વારા સત્તાવાર નોટિફિકેશન પણ જોઈ શકો છો. આ ભરતી (AAI Recruitment 2021) પ્રક્રિયા હેઠળ કુલ 63 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે.

AAI Recruitment 2021 માટેની અગત્યની તારીખ અરજી કરવાની છેલ્લી તારીખ – 30 નવેમ્બર

AAI Recruitment 2021 માટે ખાલી જગ્યાની વિગતો પોસ્ટની કુલ સંખ્યા-63

AAI Recruitment 2021 માટે યોગ્યતા ઉમેદવારોએ AICTE, ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એન્જિનિયરિંગમાં પૂર્ણ સમયની નિયમિત ચાર વર્ષની ડિગ્રી અથવા ઉપરોક્ત સ્ટ્રીમ્સમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા કરેલો હોવોજોઈએ.

AAI Recruitment 2021 માટે વેતન પસંદગી પછી ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસને દર મહિને ₹15000 અને ડિપ્લોમા એપ્રેન્ટિસને દર મહિને ₹12000 ચૂકવવામાં આવશે.

ઈન્ડિયન એરફોર્સમાં જોડાવા માગતા ઉમેદવારો માટે ઉતમ તક IAF AFCAT 2021: ભારતીય વાયુસેનામાં નોકરી શોધી રહેલા ઉમેદવારો (Candidates) માટે એક મોટી તક આવી છે. એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) માટેની અરજી પ્રક્રિયા 01 ડિસેમ્બર 2021થી શરૂ થશે. જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ IAF ની સત્તાવાર વેબસાઇટ afcat.cdac.in પર જઈને અરજી કરી શકે છે.

ભારતીય વાયુસેનામાં ભરતી માટે આ પરીક્ષા (IAF AFCAT 2021) દ્વારા કુલ 317 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.અરજી કરતા પહેલા, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને સારી રીતે ચકાસવી હિતાવહ છે. ઉપરાંત APPAT 2021 માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2021 છે. જણાવી દઈએ કે APPAT કોર્સ જાન્યુઆરી 2023 માં સમાપ્ત થશે.

આ પણ વાંચો : ખુશખબર : ઈન્ડિયન એરફોર્સમાં જોડાવા માગતા ઉમેદવારો માટે ઉતમ તક, જાણો ભરતીની સમગ્ર પ્રક્રિયા

આ પણ વાંચો : IIT રૂરકીએ પૂર્ણ કર્યા 175 વર્ષ, બ્રિટિશ શાસન હેઠળ પ્રથમ એન્જિનિયરિંગ કોલેજની થઈ હતી સ્થાપના

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">