Vodafoneના ગ્રાહકો માટે ફૂલ ટૉકટાઈમનો નવો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે સુવિધા

|

Nov 03, 2019 | 12:52 PM

દિગ્ગજ ટેલિકોમ કંપની Vodafone હવે પોતાનો ફૂલ ટૉક ટાઈમ પ્લાન ફરી લાવી રહી છે. કંપની 20, 30, અને 50 રૂપિયાના રિચાર્જમાં ફૂલ ટૉકટાઈમ આપશે. આ પ્લાનમાં Vodafone 28 દિવસની વેલિડિટી ઓફર આપશે. આ પહેલા કાર્ડ ધારકે 35 રૂપિયાનું બેલેન્સ રાખવું પડતું હતું. હવે તમે 20 રૂપિયાનું રિચાર્જ કરીને પણ કાર્ડ ચાલુ રાખી શકો છો. આ […]

Vodafoneના ગ્રાહકો માટે ફૂલ ટૉકટાઈમનો નવો પ્લાન, માત્ર આટલા રૂપિયામાં મળશે સુવિધા

Follow us on

દિગ્ગજ ટેલિકોમ કંપની Vodafone હવે પોતાનો ફૂલ ટૉક ટાઈમ પ્લાન ફરી લાવી રહી છે. કંપની 20, 30, અને 50 રૂપિયાના રિચાર્જમાં ફૂલ ટૉકટાઈમ આપશે. આ પ્લાનમાં Vodafone 28 દિવસની વેલિડિટી ઓફર આપશે. આ પહેલા કાર્ડ ધારકે 35 રૂપિયાનું બેલેન્સ રાખવું પડતું હતું. હવે તમે 20 રૂપિયાનું રિચાર્જ કરીને પણ કાર્ડ ચાલુ રાખી શકો છો.

આ પણ વાંચોઃ Vodafone કંપનીના ગ્રાહકો માટે માઠા સમાચાર…કોઈપણ સમયે કંપની બિઝનેસ બંધ કરી શકે તેવી ચર્ચા!

આ પ્લાનમાં ફૂલ ટૉક ટાઈમની સાથે કોઈ બીજી સુવિધા નથી. આ સાથે કંપની 10 રૂપિયાનો પ્લાન પણ આપી રહી છે. જેમાં 7.47 રૂપિયા ટૉકટાઈમ મળે છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

ભારતમાંથી Vodafone પોતાની કંપની બંધ કરશે!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટેલિકોમ સેક્ટરમાં અટકળ ચાલી રહી છે કે, Vodafone અને આઈડિયા મર્જર થયા બાદ ઓપરેટિંગ લોસમાં સતત વધારો થઈ રહ્યો છે. દર મહિને લાખો સબસ્ક્રાઈબર્સ કંપની છોડી રહ્યા છે. સાથે માર્કેટ કેપિટલાઈઝેશનમાં આવતા ઘટાડાના કારણે વોડાફોન ભારતમાંથી બિઝનેસને બંધ કરવા માગે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article