Amazonનાં હિટલરની મૂછો અને ચહેરા જેવા દેખાતા નવા લોગોને યુઝર્સે ટ્રોલ કરતા કંપનીએ ફેરફાર કર્યા

એમેઝોને(Amazon) તેના નવા એપ્લિકેશન લોગોની ડિઝાઇન બદલી છે. ડિઝાઇન માટે તેના ગ્રાહકો તરફથી મળેલા નકારાત્મક પ્રતિસાદ પછી કંપનીએ આ પગલું ભર્યું છે. ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે એમેઝોનના આ નવા આઇકનને હિટલરની મૂછો ચહેરા સાથે જોડ્યું હતું.

Amazonનાં હિટલરની મૂછો અને ચહેરા જેવા દેખાતા નવા લોગોને યુઝર્સે ટ્રોલ કરતા કંપનીએ ફેરફાર કર્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 04, 2021 | 6:28 AM

એમેઝોને(Amazon) તેના નવા એપ્લિકેશન લોગોની ડિઝાઇન બદલી છે. ડિઝાઇન માટે તેના ગ્રાહકો તરફથી મળેલા નકારાત્મક પ્રતિસાદ પછી કંપનીએ આ પગલું ભર્યું છે. ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે એમેઝોનના આ નવા આઇકનને હિટલરની મૂછો ચહેરા સાથે જોડ્યું હતું.

નવું એપ આયકન આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આમાં, બ્રાઉન કાર્ડબોર્ડ બોક્સની ટોચ પર કંપનીની સિગ્નેચર સ્માઈલ જોવા મળી હતી અને ટોચ પર વાદળી રંગની ટેપ દેખાઈ હતી. લોકોએ તેને હિટલર સાથે જોડ્યું હતું. વિવાદ સર્જાતા હવે એમેઝોને તેના એપ્લિકેશન આયકનની ડિઝાઇન બદલી છે. અપડેટેડ એમેઝોન એપ્લિકેશન આયકનમાં વિવાદને ટાળવાનો પ્રયાસ નજરે પડે છે, હવે તે બ્રાઉન કાર્ડબોર્ડ બોક્સ પર ટૂથબ્રશ મૂછોને બદલે, વાદળી ટેપ નીચે વાળવામાં આવી છે અને બાકીની ડિઝાઇન અને કંપનીની સિગ્નેચર સ્માઈલ અગાઉના સમાન છે.

બ્લુ રંગની ટેપ ડિઝાઇનને યુઝર્સ દ્વારા ટ્રોલ કરવામાં આવી હતી આ સમગ્ર વિવાદની શરૂઆત આ વાદળી રંગની ટેપની ડિઝાઇનથી થઈ હતી. ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સે એમેઝોનના આ નવા આયકનને હિટલરની મૂછો અને ચહેરા સાથે જોડ્યું હતું, જ્યારે ઘણા લોકોએ કંપનીને લોગોની રચના વિશે ફરીથી વિચાર આપ્યો હતો. કંપનીએ આ નવો લોગો 25 જાન્યુઆરી 2021 ના ​​રોજ તેની એપ્લિકેશન પર અપડેટ કર્યો હતો, જેના પછી તેના પર સવાલો શરૂ થયાં હતાં. નોંધપાત્ર વાત એ છે કે ટૂથબ્રશ ડિઝાઇનની મૂછોને મૂળરૂપે ચાર્લી ચેપ્લિન જેવા હાસ્ય કલાકારો દ્વારા 1900 ના દાયકાની શરૂઆતમાં લોકપ્રિય બનાવવામાં આવી હતી, જોકે તે હંમેશાં એડોલ્ફ હિટલર સાથે સંકળાયેલું રહ્યું હતું,

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

મિન્ત્રાએ પણ લોગો બદલવો પડ્યો ઇ-કોમર્સ વેબસાઇટ મિન્ત્રાએ પણ તાજેતરમાં તેનો લોગો બદલ્યો છે. કંપનીનો લોગો મહિલાઓ માટે ‘વાંધાજનક’ ગણાવાયો હતો અને આ મામલે મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસમાં કેસ પણ નોંધવામાં આવ્યો હતો. આ પછી, કંપનીએ લોગો બદલવાનો નિર્ણય લીધો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">