અથાગ મહેનતથી દેશ-દુનિયામાં સફળતા મેળવનારા ACE-ACHIEVERSનું Tv9 દ્વારા સન્માન

દુનિયામાં તમામ વ્યક્તિ પોતાની શક્તિને પારખ્યા બાદ તેનો ઉપયોગ કરીને આગળ વધીએ છીએ. આગળ વધવું અને સતત કાર્ય કરવાની આવડત તો લોકોમાં એક અભ્યાસ પછી આવી શકે છે. પરંતુ જે કાર્યમાં તમે પોતાની વિશેષ કલાથી આગળ વધો, ત્યારે તમે બીજાથી અલગ બની શકો છો. અને આ લોકોને અમે ACE-ACHIEVERS કહીએ છીએ. દેશ અને દુનિયામાં પોતાની […]

અથાગ મહેનતથી દેશ-દુનિયામાં સફળતા મેળવનારા ACE-ACHIEVERSનું Tv9 દ્વારા સન્માન
Follow Us:
| Updated on: Nov 20, 2019 | 11:09 AM

દુનિયામાં તમામ વ્યક્તિ પોતાની શક્તિને પારખ્યા બાદ તેનો ઉપયોગ કરીને આગળ વધીએ છીએ. આગળ વધવું અને સતત કાર્ય કરવાની આવડત તો લોકોમાં એક અભ્યાસ પછી આવી શકે છે. પરંતુ જે કાર્યમાં તમે પોતાની વિશેષ કલાથી આગળ વધો, ત્યારે તમે બીજાથી અલગ બની શકો છો. અને આ લોકોને અમે ACE-ACHIEVERS કહીએ છીએ. દેશ અને દુનિયામાં પોતાની સિદ્ધિને સાબિત કરનારા આવા ACE-ACHIEVERSની વિશેષતા લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Tv9 ગુજરાતી દ્વારા આ લોકોની સફળતાના કેટલાક મંત્ર તમારા સુધી પહોંચે. જે લોકો સફળતાના રસ્તામાં સફર કરી રહ્યા તેને પણ આ મંત્ર ઉપયોગી બની શકે છે. ACE-ACHIEVERS નામના આ કાર્યક્રમમાં અમારી સાથે વિશેષ વ્યક્તિઓ જોડાયા છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે કરણ અદાણી, બ્રિજેશ ધોળકિયા, શૈલેન્દ્રરાજ મહેતા, પીરુઝ ખંભાતા સહિત વિવિધ ક્ષેત્રમાં કાર્યરત 41 જેટલા સફળ વ્યક્તિ હાજર રહ્યા છે.

જુઓ આ સમગ્ર કાર્યક્રમ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">