STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો એ ઉપર કરો એક નજર

સેન્સેક્સ(SENSEX)માં સમાવિષ્ટ 30 માંથી 17 શેર નુકશાન દર્શાવી રહ્યા છે, એક્સિસ બેન્ક અને ઈન્ડસઇન્ડ બેંકે 1-1 %થી વધુનો ઘટાડો દર્જ કર્યો છે.

STOCK UPDATE : પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો એ ઉપર કરો એક નજર
SYMBOLIC IMAGE
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2021 | 10:50 AM

શેરબજાર(STOCK MARKET)માં આજે પણ નરમાશ દેખાઈ રહી છે. સપ્તાહના અંતિમ કારોબારના દિવસે સેન્સેક્સ 183 પોઇન્ટના નિફ્ટી 46 અંક નીચે ટ્રેડ કરતા નજરે પડયા હતા. જોકે બાદમાં થોડી રિકવરી પણ દેખાઈ છે. બજારમાં ઘટાડામાં ઓટો અને બેંકિંગ શેર મોખરે છે. આજે BSE માં 2,778 શેરમાં વેપાર થઈ રહ્યો છે જેમાંથી 1,547 શેર માં વધારો અને 1,112 શેરમાં ઘટાડો દેખાઈ રહ્યો છે. લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 230.69 લાખ કરોડ રૂપિયા છે.

સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી 17 શેર નુકશાન દર્શાવી રહ્યા છે, એક્સિસ બેન્ક અને ઈન્ડસઇન્ડ બેંકે 1-1 %થી વધુનો ઘટાડો દર્જ કર્યો છે. ટાટા સ્ટીલનો શેર ઇન્ડેક્સમાં 2% વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. આ ઉપરાંત બજાજ ફિન્સર્વનો શેર પણ 1.31% વધ્યો છે. પ્રારંભિક સત્રમાં મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે.

NSEના સેક્ટરોયિલ ઈન્ડેક્સમાં ઑટો, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને રિયલ્ટી શેરમાં ખરીદારી જોવા મળી રહી છે જ્યારે એફએમસીજી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં વધારો દેખાય રહ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આજના પ્રારંભિક કારોબારમાં ક્યા શેરમાં વધારો અને ક્યા શેરમાં ઘટાડો દર્જ થયો એ ઉપર કરો એક નજર

લાર્જકેપ ઘટાડો : આઈશર મોટર્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ટીસીએસ, વિપ્રો, શ્રી સિમેન્ટ અને બજાજ ઑટો વધારો : ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ડૉ.રેડ્ડીઝ, બજાજ ફિનસર્વ, ડિવિઝ લેબ અને હિંડાલ્કો

મિડકેપ ઘટાડો : કંટેનર કૉર્પ, હિંદુસ્તાન એરોન, અદાણી ગ્રીન, આરબીએલ બેન્ક અને કેનેરા બેન્ક વધારો : અદાણી ટ્રાન્સફર, એમફેસિસ, અપોલો હોસ્પિટલ, ઈમામી અને ગ્લેન્ડ

સ્મૉલકેપ ઘટાડો : રેમકી ઈન્ફ્રા, શ્રી રેણુકા, ગોદાવરી પાવર, સારેગામા ઈન્ડિયા અને એક્સિકેડ્સ ટેક્નોલોજી વધારો : વિમતા લેબ્સ, બ્રિઘેટકોમ ગ્રુપ, યારી ડિજિટલ, ભારત ડાયનામિક્સ અને એડલવાઈઝ

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">