STEEL SECTOR ના આ શેર 1 વર્ષમાં Multibagger સાબિત થયા, શું છે આ સ્ટોક્સ તમારા પોર્ટફોલીયોમાં ?

BSE METAL INDEX માં 10 માંથી 8 શેરો એવા છે જેમણે રોકાણકારોની વેલ્થ બમણા કરતા વધુ કરી છે. આ પૈકીના ઘણા શેર મલ્ટિબેગર સાબિત થયા છે

STEEL SECTOR ના આ શેર  1 વર્ષમાં Multibagger સાબિત થયા, શું છે આ સ્ટોક્સ તમારા પોર્ટફોલીયોમાં ?
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 8:50 AM

કોરોનાકાળમાં BSE METAL INDEXએ અગાઉની સરખામણીએ સારુ પ્રદર્શન કર્યું છે.નિશાંનતઓ અનુસાર છેલ્લા 1 વર્ષમાં પિયર્સની તુલનામાં સેન્સેક્સને રેકોર્ડ ઉચ્ચ સ્તર સુધી પહોંચાડવામાં મેટલ ઈન્ડેક્સની મહત્વની ભૂમિકા રહી છે. છેલ્લા એક વર્ષમાં બીએસઈના મેટલ ઇન્ડેક્સમાં 150 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે જે આ સમયગાળા દરમ્યાન સેન્સેક્સની 44 ટકાની વૃદ્ધિ કરતાં 3 ગણા વધારે છે. મેટલ ઇન્ડેક્સના 10 માંથી 8 શેરો એવા રહ્યા છે જે આ સમયગાળા દરમિયાન મલ્ટિબેગર સાબિત થયા છે. તેમાં Tata Steel, JSW Steel, અને Steel Authority Of Indiaએ ફક્ત 1 વર્ષમાં રોકાણકારોની વેલ્થમાં 3 ગણો વધારો કર્યો છે.

10 માંથી 8 શેરોએ બમણું વળતર આપ્યું BSE METAL INDEX માં 10 માંથી 8 શેરો એવા છે જેમણે રોકાણકારોની વેલ્થ બમણા કરતા વધુ કરી છે. આ પૈકીના ઘણા શેર મલ્ટિબેગર સાબિત થયા છે. APL Apollo Tubes પણ એક એવો સ્ટોક છે જેણે આ ક્ષેત્રમાં 317 ટકાના વધારા સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

Spark Capital Researchઆ ક્ષેત્ર વિશે ખૂબ જ સકારાત્મક છે. તેમનું માનવું છે કે સ્ટીલ સેક્ટર હાલના તબક્કે જબરદસ્ત તેજીના મૂડમાં હોય તેવું લાગે છે અને તમામ શેર તેમના દાયકાની સર્વોચ્ચ સપાટી તરફ જોઈ રહ્યા છે. ભવિષ્યમાં પણ આ ક્ષેત્રમાં ઝડપથી વિકાસ થવાની અપેક્ષા છે. આ 4 શેર રોકાણકારોની કિસ્મત બદલવાની શક્તિ ધરાવતા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Tata Steel આ શેરમાં 1 વર્ષમાં 259 ટકાનો વધારો જોવા મળ્યો છે. 15 જુલાઈના રોજ આ શેર 1,257.60 રૂપિયા પર જોવા મળ્યો હતો. આ સ્ટોકને બાય રેટિંગ આપતા 1600 રૂપિયાનું લક્ષ્યાંક આપ્યું છે.

JSW Steel આ શેરમાં 1 વર્ષમાં 254 ટકાનો વધારો જોવા મળ્યો છે. 13 જુલાઇએ આ શેર 701 રૂપિયામાં જોવા મળ્યો હતો. 15 જુલાઈએ તેનો બંધ ભાવ 698.95 રૂપિયા રહ્યો હતો. આ સ્ટોકને બાય રેટિંગ આપતા રૂ .775 નો લક્ષ્યાંક આપ્યો છે.

Steel Authority Of India આ શેરમાં 1 વર્ષમાં 251 ટકાનો વધારો જોવા મળ્યો છે. 13 જુલાઇએ આ શેર રૂ 122 જોવા મળ્યો હતો જેનો છેલ્લો બંધ ભાવ 126.20 રૂપિયા છે. આ સ્ટોકને બાય રેટિંગ આપતા 165 રૂપિયાનું લક્ષ્ય આપ્યું છે.

Jindal Steel & Power આ શેરમાં 1 વર્ષમાં 395 ટકાનો વધારો જોવા મળ્યો છે. શેરનો 15 જુલાઈએ બંધ ભાવ 396.90 રહ્યો હતો . આ શેરને બાય રેટિંગ આપતા સ્પાર્ક કેપિટલે રૂ 545 નું લક્ષ્યાંક આપ્યું છે.

નોંધ : શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. રોકાણથી નફા કે નુકશાનથી અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પેહલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી 

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">